આ વીડિઓ થકી ડૉ જયૂલ કામદાર (બાળરોગના સ્પેશ્યલિસ્ટ સર્જન) સમજાવે છે કે નાના બાળકોમાં જોવા મળતી Hypospadias શું છે અને સાથે સર્જરીની જરૂર ક્યારે હોય છે અને તે કેવી રીતે હોય છે. વધુ માહિતી માટે સંપર્ક કરો જયદીપ હોસ્પિટલ, જે બાળરોગની (0-૧૮ વર્ષના) સર્જિકલ સુપરસ્પેસિલિટી માટે પશ્ચિમ ભારતની સૌથી મોટી ખાનગી હોસ્પિટલ છે.
#Jaydeep #Hospital, #Ahmedabad | #Paediatric #Surgeons | #Biggest #Private #Hospital in #Western #India for #Paediatric #Surgical #Superspeciality
Ещё видео!