ભાઈબંધ | BHAIBANDH | Bhavesh Ahir Vavdi
SINGER: BHAVESH AHIR VAVDI
WRITER: Vir Rabari
Malsur Rabari
હે...હે ...હે ...
ભાઈબંધી માં ભગવાન મળો, જેમ સુદામા ને ક્રુષ્ણ મળો
તારા જેવો ભેરુ મળો દુનિયા આખી જીતી વળો
નાના રે નાનપણ માં મળ્યો તું બાળપણ માં
દોસ્તી નિભાવી દિલ થી ખરા રે વખત માં
એ...ભાઈ મુકે પણ તુ ન મુકે દુનિયા આખી પગ માં જુકે
કાન ભંભેરે કોડા તોય દોસ્ત સાથ નઈ છુટે
હો...અદેખી આ દુનિયા ના મન માં દોસ્ત જેર છે
રાહ જોઈ બેઠી થાય ક્યારે આપણે વેર રે
હો... ભડે ભાઈ ભાઈ ને તોય ગમતું નથી ગામને
બળતરા સીવાય ધંધો નથી હોતો આમને
હો... તારે મારે વાંધો પડે, લોકો એવા કાવતરા ઘડે
દુનીયા આખી એમાં રાજી તું ને હું નોખા પડે
હો...મન ની મૂંઝવણ ભેરુ તું જાણી જાતો..
અનોખી આ દોસ્તી ની અનોખી છે વાતો..
હો... તારો મારો ભલે નથી લોઇ નો નાતો
ભાઈ થી વધારે તું ભાઇબંધ છે વાલો
એ... દુશ્મન છે બેય ને હજાર તોય સિંહ થય ફરીયે બજાર
ઇજ વાત ગમતી નથી ગામને મારા યાર
Music: Jaydeep Patel
Badal Nadiya
Recording: M M STUDIO RAJKOT
DESIGN & VIDEO: HET STUDIO (RAJKOT)
#bhaveshahirvavdi #bhaibandh #gujju #attitude #albumsong #bhaveshahirvavdi newsong #2023
This Video Is Just For Entertainment not for others,
Enjoy This Video And Daily Update This Channel
So Please Like Share And Subscribe to This Youtube Channel.
Ещё видео!