રાજકોટ ના જંગલેશ્વર વિસ્તારમાં લોકોના ટોળા ઘરની બહાર નીકળ્યા હતાં. લોકોના ટોળાએ પોલીસની ગાડી પર પત્થરમારો કર્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ અધિકારી અને કર્મચારી ઘટના સ્થળે પહોંચ્યા હતાં. પોલીસ કાફલો પહોંચતા મામલો થાડે પાડવામાં આવ્યો
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
[ Ссылка ]
Like us on Facebook
[ Ссылка ]
Follow us on Twitter
[ Ссылка ]
You can also visit us at:
[ Ссылка ]
Ещё видео!