#rain #varsad #weather #monsoon
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હજી સુધી પૂરનાં પાણી ઓસર્યાં નથી, ત્યાં ફરી એક વખત ગુજરાતમાં વરસાદની જાહેરાત કરી દેવાઈ છે. હવામાનવિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતાના પગલે રેડ ઍલર્ટ જારી કરવામાં આવી છે. આ વીડિયોમાં જુઓ ગુજરાતમાં શું આગાહી કરાઈ છે?
વીડિયો: દીપક ચુડાસમા/સુમિત વૈદ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : [ Ссылка ]
Facebook : [ Ссылка ]
Instagram : [ Ссылка ]
Twitter : [ Ссылка ]
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Ещё видео!