કાનુડાના કીર્તન , Kanuda Na Kirtan, #kanudanakirtan કનૈયા ભજન કીર્તન sakhi mandal,#gujaratikirtan2023,#kirtan2024
Nava Kirtan,
Mahila Na Bhajan,
gujarati nava satsang bhajan,
gujarati nava bhajan kirtan, #gopimandal, #mahilamandal, #krishnabhajan, #kanhaiyabhajanmandal
મન મારું મુઝાય રે વાલા ને મળવા- પુષ્પાબેન પટેલ || Trent Mahila Mandal Bhajan || Gujrati Kirtan 2023
લખેલું ભજન નીચે મુજબ
મન મારું મુઝાય રે વાલા ને મળવા
દિલ મારું દુભાય રે વાલા ને મળવા
કૈલાસ ધામે જાવું છે ભોળાનાથને મળવું છે
હે મારા ભોલાનાથ ને મળવા રે વાલા ને મળવા
મન મારું .....
હરિદ્વાર મારે જાવું છે જમુનાજી માં નાવું છે
ભોળાનાથ ને મળવા રે વાલા ને મળવા
મન મારું .....
ગોકુળ મારે જાવું છે જમુનાજી માં નાવું છે
એવા કૃષ્ણ કનૈયાને મળવા રે વાલા ને મળવા
મન મારું .....
અયોધ્યા મારે જાવું છે સરિયું નદીમાં નાવું છે
મારા સીતારામ ને મળવા રે વાલા ને મળવા
મન મારું .....
રણુંજા મારે જાવું છે રામ સરોવર માં નાવું છે
એવા રામાપીર ને મળવા રે વાલા ને મળવા
મન મારું .....
ડાકોર મારે જાવું છે ગોપી તળાવમાં નાવું છે
એવા રણછોડ રાય ને મળવા વાલા ને મળવા
મન મારું .....
man maru munjay vala ne malava,
Trent Mahila Mandal Bhajan,
ગુજરાતી મહિલા ભજન મંડળી,
ટ્રેન્ટ મહિલા મંડળ,
man maru munjay re,
gujarati mahila kirtan,
Mahila Mandal Satsang,
mahila satsang song,
Nava Gujarati kirtan,
Satsang mandal na bhajan,
gujarati dhun mandal,
ધૂન મંડળ,
ગુજરાતી કીર્તન,
Ещё видео!