આ વીડિઓ થકી ડૉ જયૂલ કામદાર (બાળરોગના સ્પેશ્યલિસ્ટ સર્જન) નાના બાળકોમાં જોવા મળતી સારંગગાંઠ (Hernia) અને વધરાવર (Hydrocele) માટે તેમના માં-બાપને સામાન્ય રીતે મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે. વધુ માહિતી માટે સંપર્ક કરો જયદીપ હોસ્પિટલ, જે બાળરોગની (0-૧૮ વર્ષના) સર્જિકલ સુપરસ્પેસિલિટી માટે પશ્ચિમ ભારતની સૌથી મોટી ખાનગી હોસ્પિટલ છે.
#Jaydeep #Hospital, #Ahmedabad | #Paediatric #Surgeons | #Biggest #Private #Hospital in #Western #India for #Paediatric #Surgical #Superspeciality
Ещё видео!