Shrimad bhagwat katha |ઝીંઝુવાડા ગામ જી:સુનગર |સંત શ્રી મહાવીરદાસજી ગુરુ શ્રી ૧૦૦૮ કણીરામબાપૂ।
|| શ્રી વડવાળા મંદિર દુધરેજધામ ||
- વડવાળા મંદિર મા બાળ સંતો અને યૂવા સંતોને જ્યા સુધી ભણવૂ હોય ત્યાં સુધી ભણવા માટે સંપુર્ણ સહયોગ પુરુ પાડે છે અને જગ્યામાં ટોટલ નાના-મોટા સંતો કૂલ ૪૫ જેવા છે જેમનો અભ્યાસ ચાલુ છે. ભણવા માટે તેમને હોસ્ટેલ મા મુકવામાં આવ્યા છે જેમકે જુનાગઢ, પેટલી,અમદાવાદ,ઈડર,વડોદરા,ડાકોર,કાશી, વ્રુન્દાવન આ બધી જગયાઓમા સંતોનો અભ્યાસ ચાલૂ છે.
- જેમ જેમ ભણી ગણીને મોટા થાય તેમ એમને જે વિષય ઊપર રસ હોય તેમા તેમને મૂકવામાં આવે છે.
*જેમ કોકને સંગીતમાં રસ હોય
*કોક સારુ વકતા તરીખે બોલી શકતા હોય
* કોક ને કથામાં રસ હોય
તો આવી રીતે બધા પોત પોતાની રૂચિ અનુસાર જીવનમાં આગળ વધે છે અને સમાજને ઉપદેશ આપે છે અને સારા સંસ્કાર આપે છે . સંસ્થાને ઉપયોગી થાય છે અને સમાજને વિકાસના માર્ગે ઊપર લઈ જાય છે.
- સંત શ્રી મહાવીરદાસજી એ સ્પુણૅ અભ્યાસ સંસ્કૃતમા પૂરો કર્યા પછી પંડીતાય પદવી પ્રાપ્ત કરી છે હાલ ૨,૪ ભાગવત કથાઓ કરી છે. ડાકોર , કાહવા પછી ઝીંઝૂવાડા
#kanirambapu #vadvala #Katha #jagjivanjd #mahavirdas
* જો તમને ચેનલના વિડીયો ગમતા હોય તો આ ચેનલને સ્બક્રાઈબ કરવાનું ના ભૂલાતા અને આગળ શેર જરૂર કરજો *
🙏જય વડવાળા ભગવાન 🚩જય દ્વારકાધીશ 🙏
Ещё видео!