હાલો હાલો સત્સંગમાં ઘડીક બેસીએ રે| નીચે લખેલુ છે| New Krishna Bhajan #bhajan #krishna #kirtan #live #viral #satsang
..............................................................................
હાલો હાલો સત્સંગમાં ઘડીક બેસીએ રે,
મારા વાલાજીના દિલ દ્વાર ખોલીએ રે,
હાલો હાલો સત્સંગમાં ઘડીક બેસીએ રે.
છોડો છોડો ઘડીક ઘર બારને રે,
અનુભવ ભગવાનનો થઈ જશે રે,
હાલો હાલો સત્સંગમાં ઘડીક બેસીએ રે.
હાલો હાલો સત્સંગમાં ઘડીક બેસીએ રે,
મારા વાલાજીના દિલ દ્વાર ખોલીએ રે,
હાલો હાલો સત્સંગમાં ઘડીક બેસીએ રે.
પગલું માંડી જુઓ સત્સંગમાં રે,
મારો વાલોજી જરૂર દર્શન આપશે રે,
હાલો હાલો સત્સંગમાં ઘડીક બેસીએ રે.
હાલો હાલો સત્સંગમાં ઘડીક બેસીએ રે,
મારા વાલાજીના દિલ દ્વાર ખોલીએ રે,
હાલો હાલો સત્સંગમાં ઘડીક બેસીએ રે.
ઘણી ચોવટ કરી બેસી ઓટલે રે,
નિંદા કરવામાં કાઢી નાખી જિંદગી રે,
હાલો હાલો સત્સંગમાં ઘડીક બેસીએ રે,
હાલો હાલો સત્સંગમાં ઘડીક બેસીએ રે,
મારા વાલાજીના દિલ દ્વાર ખોલીએ રે,
હાલો હાલો સત્સંગમાં ઘડીક બેસીએ રે.
ખોલો ખોલો મંદિર ને ખોલો માળિયા રે,
મારો વાલોજી જરૂર લેશે બાથમાં રે,
હાલો હાલો સત્સંગમાં ઘડીક બેસીએ રે,
હાલો હાલો સત્સંગમાં ઘડીક બેસીએ રે,
મારા વાલાજીના દિલ દ્વાર ખોલીએ રે,
હાલો હાલો સત્સંગમાં ઘડીક બેસીએ રે.
સત્સંગ અમુલખ ચીજ છે રે,
ભજન કર્યા વિના પ્રભુ નઈ મળે રે,
હાલો હાલો સત્સંગમાં ઘડીક બેસીએ રે.
હાલો હાલો સત્સંગમાં ઘડીક બેસીએ રે,
મારા વાલાજીના દિલ દ્વાર ખોલીએ રે,
હાલો હાલો સત્સંગમાં ઘડીક બેસીએ રે.
..............................................................................
#gujaratibhajan2023 #gujaratikirtan2023 #gujaratibhajan2022 #hanswahiniofficial #ShivShaktiOfficial #gayatrimahilamandal #bhaktimahilamandal #gujaratisatsang #bhajanmandal #gujaratisatsang #gujaratibhajan #gujaratikirtan #satsangmandal #iskon #iskontemple #rajkot #amreli #bhavnagar #jamnagar #porbandar #ontario #usa #kirtidangadhvi #technology #dhabadungrisakhimandal #gopimandal #vidhyanagarmahilamandal #gaytrimahilamandal #shrikrishnabhajan #kirtan #Bhajan #mahadev #satsang #gujratibhajan #jybajrangbali #ganesh #live #Shishupal #Gujarat #Sitaram #SaiBaba # jayshreekirtan #Kanudo #Ranchod #Sitaram #Sabri #Bholanath #Mahadev #Mataji #Gujratigarba #Shyamsundar #Mahilamandal #Shivsankar #dailyvlogs #cutecuple #natue #garba #gujrativlogs #orgenic #Family #વરસાદ_ની_આગાહી #villagelife #krishnabhajan #કાનુડો #techology # story #gujratisamachar, #vikram #vikramthakor #latestnews #newstoday #samachar #news #rameshwarimahilamandal #gujaratibhajan2023 #gujaratikirtan2023 #hanswahiniofficial #ShivShaktiOfficial #gayatrimahilamandal #bhajanmandal #satsangmandal #dhabadungrisakhimandal #vidhyanagarmahilamandal #gaytrimahilamandal #shrikrishnabhajan #kirtidangadhvi #dayro #stageprogram #live #trending #viralvideo #viralshorts #viralshort #new #newvideo #rammadisatsangmandal
gujarati bhajan 2023,
gujarati kirtan 2023,
satsang mandal surat,
mahila mandal bhajan,
ram madi satsang mandal,
bhajan mandal,
gujarati satsang,
gopi mandal paravdi,
bhakti mahila mandal,
mahila mandal surat,
gujarati satsang,
gujarati satsang,
vidhyanagar mahila mandal,
ritaba salangpur dham,
ritaba kirtan,
dhaba dungari sakhi mandal,
bhajan,
new kirtan,
shrinathji na kirtan,
shrinathji,
shrinathji yamunaji maha prabhuji,
pushti marg,
pushti marg kirtan,
shrinathji kirtan,
vaishnav kirtan,
vaishnav sampraday,
પુષ્ટિ માર્ગ ના કીર્તન,
વૈષ્ણવ સંપ્રદાય કીર્તન,
kanuda na git,
કાનુડાના ગીત,
ક્રિશ્ના ભજન,
કાના ના ભજન,
કાનુડાના ભજન,
Radha bhajan,
radhe kirtan
radhaji na bhajan,
ભજન નવા,
નવા ભજન,
કીર્તન,
સત્સંગ ગુજરાતી,
new satsang,
mahila mandal surat,
krishna bhajan,
krishna kirtan,
mahila mandal na bhajan,
bhajan mandal halol,
krishna bhajan,
brahmani mata mahila mandal,
Vikram Thakor
ram Madi Satsang Mandal
જો આપને અમારી આ ચેનલ પસંદ આવી હોય તો અમારી રામ માડી સત્સંગ મંડળ ચેનલ ને લાઇક, શેર અને સબ્સ્ક્રાઇબ જરુરથી કરો. જય માતાજી
Ещё видео!