#Gujarat #winter #weather #weatherupdates
ગુજરાત નજીક એક પછી એક એમ બે સિસ્ટમ આવવાની શક્યતા છે. આ સિસ્ટમને કારણે ગુજરાત સહિત ભારતના અનેક વિસ્તારોમાં અસર જોવા મળશે. હવે આ વીડિયોમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આગામી દિવસોમાં વરસાદ પડવાની કોઈ શક્યતા છે અને ઠંડીને લઈને શું આગાહી કરવામાં આવી છે?
વીડિયો : દીપક ચુડાસમા ઍડિટ : સુમિત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો [ Ссылка ]
Privacy Notice :
[ Ссылка ]
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : [ Ссылка ]
Facebook : [ Ссылка ]
Instagram : [ Ссылка ]
Twitter : [ Ссылка ]
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Ещё видео!