પ્રસ્તુત છે શ્રી રાધા-કૃષ્ણ નો નવરાત્રી માટેનો ખાસ ગરબો. જો પસંદ આવે તો આપના સ્વજનો સાથે જરૂર થી શેર કરજો. જય શ્રી કૃષ્ણ.
Here we present New Radha-Krishna Garba Songs 2020. Enjoy the New Navratri Special Songs of Bhagwan Krishna. Lord Krishna Non-Stop Garba Songs.
Song: Vansadi Na Sur, Krishnashtakam
Album: Kyan Chhe Kano?
Singer: Dr. Krupesh Thacker
Lyrics & Music: Dr. Krupesh Thacker
Music Arranged, Mixed & Mastered by Dr. Krupesh
Recorded at KM Studios
Production: Krup Productions
NGO Partner: Give Vacha Foundation
Music Label: Krup Music
JioSaavn : [ Ссылка ]
Gaana : [ Ссылка ]
Enjoy More Krishna Bhajan Songs:
* Giridhari - [ Ссылка ]
* Karamat, Madhurasthkam - [ Ссылка ]
* Dhabkara Chuki Jaatu - [ Ссылка ]
* Vansadi Na Sur, Krishnashtakam - [ Ссылка ]
* Thai Gayo Vairagee - [ Ссылка ]
* Kyan Chhe Kano, Daddy? - [ Ссылка ]
* Govind Bolo Hari - [ Ссылка ]
* JukeBox - [ Ссылка ]
* Kanha Unplugged - [ Ссылка ]
Social Media Platform:
Website: www.KrupMusic.com
Subscribe: www.youtube.com/KrupMusic
Like: www.facebook.com/KrupMusic
Follow: www.twitter.com/KrupMusic
Follow: www.instagram.com/KrupMusicOfficial
Lyrics in English :
Kanha Taree Vansadee Na Sur Banee Jau (2)
Preet Keru Geet Banee Adhare Relau
Mara Vhala Shyam, Aek Taru Nam, Lai Ne Karu Bas Taru J Kam (2)
Mara Vhala Shyam, Ek Taru Nam, Laine Dharu Bas Taru j Dhyan (2)
Shyam Saluna Man Harnara (4)
Tara J Rup Par Varee Varee Jau
Ek Taru Name Lai Tanmay Thau
Bhaje Vrajekmandanam Samastapapkhandanam
Svabhaktchitranjanam Sadaiv Nandnandanam
Supichhguchhmastakam Sunadvenuhastakam
Anantrangsagaram Namami Krusnanagaram II2II
Tara J Rup Par Varee Varee Jau, Aek Taru Nam Lai Tanmay Thau (2)
Kanha Taree Vansadeena (2) Sur Bani Jau
Preet Keru Geet Bani Adhare Relau (2)
Din Ho Ke Rat Ho Bas taree Sathe
Sukh Dhukh Ma Sthir Banu Tara Sangathe
Bhuvo Bharavtarakam Bhavandhikarndharakam
Yashomatiokishorakam Namami Chitachorakam |
Dagantkantbhanginam Sada Sadalisanginam
Dine Dine Navam Navam Namami Nandsambhavam ||
Din Hoy Ke Rat Ho Bas Taree Sathe,
Sukh Dukh Ma Sthir Banu Tara Sangathe
Kanha Taree Vansadina Sur Bani Jau
Preet Keru Geet Banee Adhare Relau
Mara Vhala Shyam, Aek Taru Nam, Lai Ne Karu Bas Taru J Kam (2)
Mara Vhala Shyam, Ek Taru Nam, Laine Dharu Bas Taru j Dhyan (2)
Lyrics in Gujrati :
કાન્હા તારી વાંસળી ના સુર બની જાઉં (૨)
પ્રીત કેરું ગીત બની અધરે રેલાઉ
મારા વાહલા શ્યામ, એક તારું નામ, લઇ ને કરું બસ તારું જ કામ (2)
મારા વાહલા શ્યામ, એક તારું નામ, લઇ ને ધરું બસ તારું જ ધ્યાન (૨)
શ્યામ સલુણાં મન હરનારા (4)
भजे व्रजैकमण्डनं समस्तपापखण्डनं
स्वभक्तचित्तरंजनं सदैव नन्दनन्दनम् |
सुपिच्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकं
अनंगरंगसागरं नमामि कृष्णनागरम् || 2 ||
તારા જ રૂપ પર વારી વારી જાઉં, એક તારું નામ લઇ તન્મય થાઉં (2)
કાન્હા તારી વાંસળી ના (2) સુર બની જાઉં
પ્રીત કેરું ગીત બની અધરે રેલાઉ (2)
દિન હો કે રાત હો બસ તારી સાથે
સુખ - દુઃખ માં સ્થિર બનું તારા સંગાથે
भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं
यशोमतीकिशोरकं नमामि चित्तचोरकम् |
दृगन्तकान्तभंगिनं सदा सदालिसंगिनं
दिने दिने नवं नवं नमामि नन्दसम्भवम् ||
દિન હો કે રાત હો બસ તારી સાથે,
સુખ - દુઃખ માં સ્થિર બનું તારા સંગાથે (2)
કાન્હા તારી વાંસળી ના સુર બની જાઉં
પ્રીત કેરું ગીત બની અધરે રેલાઉ
મારા વાહલા શ્યામ, એક તારું નામ, લઇ ને કરું બસ તારું જ કામ,
મારા વાહલા શ્યામ, એક તારું નામ, લઇ ને ધરું બસ તારું જ ધ્યાન (૨)
#Krishna #Bhajan #KrupMusic
Ещё видео!