Tune into the mood of romance with our new track “Prem Kari Lejo” finally out. This song is presented by Amara Muzik. Add this song to your daily playlist now. Prem Kari Lejo is sung by Gaman Santhal , Lyrics by Rajan Rayka and Dhaval Motan and Music by Jitu Prajapati. Prem Kari Lejo is directed by Dashrat Khanpur and Produced by Naveen Bhandari.
Amara Muzik is the official music label of Prem Kari Lejo .
Song Credits
Singer : Gaman Santhal
Lyrics : Rajan Rayka and Dhaval Motan
Music : Jitu Prajapati
Recording Studio : Temple Studio
Producer : Naveen Bhandari
Listen to "Prem Kari Lejo" on your favourite streaming platform :
[ Ссылка ]
To set the song as your caller tune : Prem Kari Lejo
Airtel users can set your caller tunes from Wynk app
Jio users can set the caller tunes from JioSaavn
Vodafone Users: Dial 53713971635
Idea Users: Dial 5678913971635
Bsnl Users: SMS BT 13971635 to 56700
To set the song as your caller tune : Thodi Chhe Aa Jindagi Prem Kari Lejo
Airtel users can set your caller tunes from Wynk app
Jio users can set the caller tunes from JioSaavn
Vodafone Users: Dial 53713971637
Idea Users: Dial 5678913971637
Bsnl Users: SMS BT 13971637 to 56700
To set the song as your caller tune : Mali Le Aa Premne Prem Kari Lejo
Airtel users can set your caller tunes from Wynk app
Jio users can set the caller tunes from JioSaavn
Vodafone Users: Dial 53713971636
Idea Users: Dial 5678913971636
Bsnl Users: SMS BT 13971636 to 56700
Lyrics :
હો કોઈના માટે જીવી લેજો,
કોઈના માટે મરી જાજો…(3).
કોઈના માટે જીવી લેજો, કોઈના માટે મરી જાજો.
થોડી છે આ જીંદગી, તમે પ્રેમ કરી લેજો.
કોઈને યાદો મા રાખો ને કોઈને ભુલી જાજો,
થોડી છે આ જીંદગી, તમે પ્રેમ કરી લેજો.
હો વિચારીને વિચારી લેજો એક વાર, મળશે નહીં આવા માણસો ફરી વાર.
વિચારીને વિચારી લેજો એક વાર, મળશે નહીં આવા માણસો ફરી વાર.
કોઈની માટે હસી લેજો, કોઈની આગળ રોઈ જાજો.
થોડી છે આ જીંદગી, તમે પ્રેમ કરી લેજો.
હો કોઈના માટે જીવી લેજો, કોઈના માટે મરી જાજો.
થોડી છે આ જીંદગી, તમે પ્રેમ કરી લેજો.
હો કોઈ મળે ખોટા ને કોઈ મળે સારા, જીવનમા મળતા નથી માણસો કદી ધાર્યા.
હો ઘણી વાર પોતના થાઈ ના શકે તારા, ઘણા એવા પારકા જે થઇને રહે મારા.
મળી લે આ પ્રેમને રોજ નથી મળતો, સમય ક્યારેય પણ કોઈની રાહ નથી જોતો.
મળી લે આ પ્રેમને રોજ નથી મળતો, સમય ક્યારેય પણ કોઈની રાહ નથી જોતો.
કોઈને દિમાગ મા રાખો, કોઈને દિલમા જગા દેજો.
થોડી છે આ જીંદગી, તમે પ્રેમ કરી લેજો.
હો કોઈના માટે જીવી લેજો, કોઈના માટે મરી જાજો.
થોડી છે આ જીંદગી, તમે પ્રેમ કરી લેજો.
રામ ના રમકડા મા માટીની કાયા, એમ લાગે છે મને તારી માયા.
ઘણા એવા છે જે કામ મા ના આયા, ઘણા એ ઘસાઈ ને સંબંધો નિભાવ્યા.
જ્યા સુધી ના થાય અલ્યા આંખો મારી બંધ, ત્યા સુધી નિભાવશુ અમે સંબંધ.
જ્યા સુધી ના થાય અલ્યા આંખો મારી બંધ, ત્યા સુધી નિભાવશુ અમે સંબંધ.
હો કોઈને જીવન મા રાખો, કોઈને મન મા રાખી દેજો.
થોડી છે આ જીંદગી, તમે પ્રેમ કરી લેજો.
કોઈના માટે જીવી લેજો, કોઈના માટે મરી જાજો.
થોડી છે આ જીંદગી, તમે પ્રેમ કરી લેજો.
હો થોડી છે આ જીંદગી, તમે પ્રેમ કરી લેજો.
હો થોડી છે આ જીંદગી, તમે પ્રેમ કરી લેજો.
થોડી છે આ જીંદગી, તમે પ્રેમ કરી લેજો.
🔔 Get alerts when we release any new video. TURN ON THE BELL ICON on the channel! 🔔
SUBSCRIBE to Amara Muzik channel for Gujarati Songs and movie videos
[ Ссылка ]
Contact Us:
info@amaramuzik.in
Connect with us on
♦️ Facebook: [ Ссылка ]
♦️ Instagram: [ Ссылка ]
♦️ Twitter: [ Ссылка ]
©️ Amara Muzik 2022
#AmaraMuzikGujarati #PremKariLejo #પ્રેમકરીલેજો
* ANTI-PIRACY WARNING *
This content is Copyright to Amara Muzik. Any unauthorized reproduction, redistribution or re-upload is strictly prohibited of this material. Legal action will be taken against those who violate the copyright of the following material presented!
Gujarati | Gujarati Songs | Gujarati Music | Gujarati Album | Gujarati Movie | Dhollywood | Gujarat | Gujarati Geet | Gujarati Song | Gujarati Music Video | Amara Muzik | Amara Muzik Gujarati | Gujarati Romantic Song | Gujarati Video | New Gujarati Song | Gaman Santhal | Gaman Santhal Songs | Gaman Santhal Romantic Songs | પ્રેમ કરી લેજો | Prem Kari Lejo
Ещё видео!