Title : ભગવાનને અનુરૂપ સંકલ્પ થી ભગવાન માં જોડાય સકાય
• આ વચનામૃતનો સાર છે કે, ભગવાનની ઓળખાણ સાધુ વતે થાય છે, પણ નિશ્ચય, દર્શન, સેવા, કથા એ બધું ભગવાન વતે છે
• પૃથ્વી પર અવતાર ધારણ કરીને આવેલા ભગવાન, અંતર્યામી ભગવાન અને જીવનો ત્રણેય સંકલ્પ ભેગા થાય ત્યારે નિશ્ચિત થાય છે
• નિશ્ચયનું વધારે સ્પષ્ટીકરણ અહંકારમાં થાય છે મારું ને તારું
• ભગવાનને અનુરૂપ સંકલ્પ કરે ત્યારે ભગવાનની સાથે જોડાઈ શકે છે
• જ્ઞાનેન્દ્રિયોથી ભગવાન સંબંધી જે વિષયનું ગ્રહણ થાય છે એ ભગવાનના સંકલ્પથી જ થાય છે, દર્શન વગેરે...
• નિશ્ચય થાય છે એ ભગવાનના સંકલ્પથી થાય છે, પણ તૂટી જાય છે એ જીવના સંકલ્પથી તૂટી જાય છે
• ગુરુકુળમાં જે આવે છે એ ગુરુકુળની Brandથી આવે છે અને જાય છે કે આપણાથી જાય છે
• મહારાજનો સંકલ્પન આ બ્રહ્માંડમાં મહારાજ પધાર્યા ત્યારથી ગણાય
• ભગવાનનો નિશ્ચય થવામાં જીવનો સંકલ્પ સાધારણ કારણ છે અને તૂટવામાં જીવનો સંકલ્પ અસરકારક કારણ છે
Ещё видео!