#junagadh #bhavnathtaleti #kumbhmela2022
આ વખતે જૂનાગઢનો મેળો શિવરાત્રી મીની કુંભ મેળા તરીકે ઉજવાયો છે. લાખોની સંખ્યામાં ભાવિભક્તો જેને લઇને અનેરો ઉત્સાહ જોવા મળ્યો. 26મી ફેબ્રુઆરી 2022 થી પ્રારંભ થયેલો ભવનાથનો મેળો મધરાતે મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે પૂર્ણ થયો. રવેડી બાદ સાધુ સંતોએ હર હર મહાદેવના નાદ સાથે મૃગી કુંડમાં છલાંગ લગાવી હતી તો શ્રદ્ધાની ડૂબકી લગાવીને સાધુ સંતોએ વિવિધ અખાડાના નાગા બાવાઓએ ભવનાથ મહાદેવની આરાધના કરી હતી. સાથો સાથ
મિનિકુંભ મેળા સમાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ઉજવાયેલો મેળો મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ મહા આરતી સાથે પૂર્ણ થયો. ભગવાન ભવનાથ મહાદેવની મહાઆરતીમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. હર હર મહાદેવના નાદ સાથે ગીરના જંગલને અડીને આવેલા ભવનાથ મહાદેવના મંદિરની અંદર અને બહાર રસ્તા પર ક્યાંય સુધી શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. સૌ કોઇ શ્રદ્ધાળુઓ ભવનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી, ભવનાથ મહાદેવની આરતી સાથે જ ભવ્યાતિભવ્ય ભવનાથ મહાદેવનો મેળો પૂર્ણ જાહેર કરાયો હતો.
▪︎follow us on - instagram
[ Ссылка ]
▪︎business inquiry -
Safargujarat11@gmail.com
in this video -
#kumbhmela2022 shivratri status, mahadev status , junagadh mela , kumbhmela gujarat, junagadh no melo, bhavnath melo, junagadh bhavnath taleti, junagadh no melo, shivrat no melo junagadh
Ещё видео!