@meshwalyrical
Presenting :Momai Maa No Thad | Lyrical | Jyoti Vanjara | Gujarati Devotional Thad |
#momai #thad #lyrical
Audio Song : Momai Maa No Thad
Singer : Jyoti Vanjara
Lyrics : Ashok Patel
Complilation : Atul Ujadiya
Music : Jayesh Sadhu
Genre : Gujarati Devotional Thad
Deity : Momai Maa
Festival : Navratri
Label :Meshwa Electronics
મોરાગઢ ના મોમાઈમાં તમે જમવા વેલા આવો ને
સાત વારના સાત ભોજન જમવા વેલા આવો ને
જમવા વેલા આવો માડી સૈયર સાથે લાવોને
મોરાગઢ ના મોમાઈમાં તમે જમવા વેલા આવો ને
સોમવારે શીરો પુરી જમવા વેલા આવો ને
જમવા વેલા આવો માડી સૈયર સાથે લાવોને
મોરાગઢ ના મોમાઈમાં તમે જમવા વેલા આવો ને
મંગળવારે મોહનથાળ માં જમવા વેલા આવો ને
જમવા વેલા આવો માડી સૈયર સાથે લાવોને
મોરાગઢ ના મોમાઈમાં તમે જમવા વેલા આવો ને
બુધવારે બરફી પેંડા જમવા વેલા આવો ને
જમવા વેલા આવો માડી સૈયર સાથે લાવોને
મોરાગઢ ના મોમાઈમાં તમે જમવા વેલા આવો ને
ગુરુવારે ગુલાબજાંબુ જમવા વેલા આવો ને
જમવા વેલા આવો માડી સૈયર સાથે લાવોને
મોરાગઢ ના મોમાઈમાં તમે જમવા વેલા આવો ને
શુક્રવારે સુતરફેણી જમવા વેલા આવો ને
જમવા વેલા આવો માડી સૈયર સાથે લાવોને
મોરાગઢ ના મોમાઈમાં તમે જમવા વેલા આવો ને
શનિવારે શ્રીખંડ પુરી જમવા વેલા આવો ને
જમવા વેલા આવો માડી સૈયર સાથે લાવોને
મોરાગઢ ના મોમાઈમાં તમે જમવા વેલા આવો ને
રવિવારે રસગુલ્લા માં જમવા વેલા આવો ને
જમવા વેલા આવો માડી સૈયર સાથે લાવોને
મોરાગઢ ના મોમાઈમાં તમે જમવા વેલા આવો ને
મોરાગઢ ના મોમાઈમાં તમે જમવા વેલા આવો ને
મોરાગઢ ના મોમાઈમાં તમે જમવા વેલા આવો ને
મોરાગઢ ના મોમાઈમાં તમે જમવા વેલા આવો ને
Ещё видео!