ભારત અને ચીન વચ્ચે એકવાર ફરી સીમાવિવાદ વધતો દેખાઈ રહ્યો છે. લદ્દાખની પેંગોગ ત્સો જીલ અને અક્સાઈ ચીનની ગાલવન ખીણમાં બંને દેશોના સૈનિકો વચ્ચે તણાવની ખબરો આવી રહી છે.
આ પહેલીવાર નથી જ્યારે ભારત અને ચીન વચ્ચે એલએસી એટલેકે વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવની સ્થિતિ બની છે. પહેલા પણ એલએસી આસપાસ તણાવની સ્થિતિ ઊભી થઈ છે.
આ વિવાદને સમજવા માટે પહેલા એ જાણવું જરૂરી છે કે ભારત ચીન સાથે 3,488 કિલોમીટર લાંબી સીમા શેર કરે છે.
#indiachinatension #indiachinaborder #indiachina #indiachinamilitary
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : [ Ссылка ]
Facebook : [ Ссылка ]
Instagram : [ Ссылка ]
Twitter : [ Ссылка ]
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati
Ещё видео!