@kidssongsfun
Presenting : Jungle Na Praniyo Ni Odakh -1| Identify Of Wild Animals | Cartoon Video | જંગલના પ્રાણીઓની ઓળખ |
#jungal #animal #wildanimals #cartoonvideo #cartoon
Song Name : Jungle Na Praniyo Ni Odakh - Identify Of Wild Animals Vol -01
Singer : Hetalben Nagarsheth
Lyrics : Pratap Sodhha
Music : Navnit Shukla
Genre : Gujarati Kids Song
Label : Ganesh Digital
જા રે રાજા એ છે સિંહ મહારાજા (2)
ત્રાડો મોટી પડતા પહાડ ધ્રુજાવતા (2)
જટા કેવી છે લાંબી લાગે મહા યોગી (2)
આંખલડી છે રાતી જાણે વીજલડી ચમકતી (2)
પંજા એમના ભારી કદી ના જાતા હારી (2)
બખોલ બોડમાં રહેતા પ્રાણીઓને ચૂપ કહેતા (2)
રાજા રે રાજા એ છે સિંહ મહારાજા (2)
વિશાળ મારુ અંગ છે સૂપડા જેવા કાન છે (2)
થાંભલા જેવા પગ છે લાંબી મારી સુંઢ છે (2)
લાંબા મારા દાંત છે ધમ ધમ ચાલુ છે (2)
અંકુશથી વશ થાવું છે, ધરતી ગજવું છું (2)
વિશાળ મારુ અંગ છે સૂપડા જેવા કાન છે (2)
એ તો હું હાથી છું (2)
લાંબા લાંબા વાળ મારા મોટે મારા નખ (2)
પીળી પીળી આંખો મારી ઊભું ઊભું ચાલુ છુ (2)
હાથમાં સોટી રાખું છું બાળક દેખી નાચું છું (2)
બોલો હું કોણ છું એ તો હું રીંછ છું (2)
આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.
અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો
વનરાજાની જાન
[ Ссылка ]
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
[ Ссылка ]
મમ્મીનાં હાથમાં વેલણ છે
[ Ссылка ]
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
[ Ссылка ]
ફુગ્ગાવાળો
[ Ссылка ]
છુક છુક ગાડી
[ Ссылка ]
ગુજરાતી કક્કો
[ Ссылка ]
નાની મારી આંખ
[ Ссылка ]
નાનકડી બેન
[ Ссылка ]
એક બિલાડી જાડી
[ Ссылка ]
Ещё видео!