🙇જય શ્રી કૃષ્ણ 🙇
🙏રાધે રાધે 🙏
🔱હર હર મહાદેવ 🔱
🙏જય નારિચણીયા દાદા:🙏
🙏શ્રી ગણેશાય નમઃ 🙏
દ્વારકા કી ગાડી આવી રે હો દરિયાલાલ.
એ ગાડી માં કોણ બેઠા રે હો દરિયાલાલ .
ઇ ગાડી માં કૃષ્ણ બેઠા રે હો દરિયાલાલ..
સોમનાથ થી ગાડી આવી રે હો દરિયાલાલ..
ઇ ગાડી માં કોણ બેઠા રે હો દરિયાલાલ.
ઇ ગાડી માં સંકર બેઠા રે હો દરિયાલાલ..
જૂનાગઢ થી ગાડી આવી રે હો દરિયાલાલ.
ઈ ગાડી માં કોણ બેઠા રે હો દરિયાલાલ.
ઈ ગાડી માં ગણેશ બેઠા રે હો દરિયાલાલ..
અયોધ્યા થી ગાડી આવી રે હો દરિયાલાલ..
ઇ ગાડી માં કોણ બેઠા રે હો દરિયાલાલ.
ઇ ગાડી માં રામ બેઠા રે હો દરિયાલાલ...
➡️અમારી ચેનલ ને SUBSCRIBE કર્યા વગર નો જતા .. કારણ કે અમારી ચેનલ માં જ્યારે પણ નવું ભજન આવે એટલે તમારા મોબાઇલ માં NOTIFICATION આવી જશે..🙏
➡️ અમારી ચેનલ ની લીંક પર ક્લિક કરો..⬅️
[ Ссылка ]
‼️અમર નગર (રોટરી ગ્રામ)‼️
🙏ભજન કીર્તન મંડળ🙏
#radhekrishnakirtan
#chandrikaben
#bhavanaben
#champaben
#kanchanben
#ભજન #શ્રાવણ
Ещё видео!