#purshottmupadhyay #gujaratimusic #gujaratifilm #music #song #singer #gujarati #drama
Renowned musician Purushottam Upadhyay passed away in Mumbai on Wednesday at the age of 90. Purushottam Upadhyay was both a singer and a musician. He was honored with the Padma Shri. The Gujarat government also honored him with the Gaurav Puraskar. He is survived by two daughters, Viraj and Bijal, and wife Chelanaben. His daughter Viraj told Mumbai Samachar that Purushottam Bhai's health had been weak for some time. He had been ill for some days and the doctors had said that he had a viral infection. This time he could not win the battle against the disease. His last rites were performed at the crematorium in Worli on Wednesday night.
સુપ્રસિદ્ધ સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું 90 વર્ષની જૈફ વયે બુધવારે મુંબઈમાં નિધન થયું હતું. પુરુષોત્તમ ઉપાધ્યાય ગાયક અને સંગીતકાર બંને હતા. તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે પણ તેમને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.. તેમના પરિવારમાં બે દિકરીઓ વિરાજ અને બિજલ તેમ જ પત્ની ચેલનાબહેન છે. તેમની દિકરી વિરાજે મુંબઈ સમાચારને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી પુરુષોત્તમ ભાઈનું આરોગ્ય નરમ-ગરમ રહેતું હતું. કેટલાક દિવસથી માંદા હતા અને તેમને વાઈરલ ઈન્ફેક્શન હોવાનું ડોક્ટરોએ કહ્યું હતું. આ વખતે તેઓ માંદગી સામેની લડાઈ જીતી શક્યા નહોતા. તેમના અંતિમ સંસ્કાર વરલીની સ્મશાનભૂમિમાં બુધવારે રાતે કરવામાં આવ્યા .
The Oldest Newspaper In Asia, which has ushered into it's 201 year and now, are marking our beginning in the digital era. Subscribe to our channel to stay updated with trending news and our cultural events.
Website - [ Ссылка ]
Facebook - [ Ссылка ]...
Instagram - [ Ссылка ]...
Twitter - [ Ссылка ]
Ещё видео!