Full Track Available For Download From i-Tunes or Buy CD From:
[ Ссылка ]
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Track:
00:00:01 Purushottam Mas Katha (કથા)
00:45:07 Adhyay 16 to 31 (અધ્યાય 16 થી 31)
~~~~~~~~~~વાર્તાઓ~~~~~~~~~~~~~~
01:30:10 કાંઠા ગોર (Kantha Gor)
01:44:23 ગધેડાનું દાન (Gadheda Nu Dan)
01:56:58 એકનું અનેક ગણું (Ek Nu Anek Ganu)
02:01:18 અડધા રોટલાનું પૂણ્ય (Adadha Rotla Nu Punya)
02:19:58 ઘંટીનું પડ સોનાનું (Ghanti Nu Pad Sonanu)
02:33:33 ગૌ-પૂજન (Gau Poojan)
02:38:54 પુરુષોત્તમની જય (Purushottam Ni Jay)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Pravachan - Himmat Maharaj
Pravachan - Himmat Maharaj
Narration: Mausami Ben, Niyati Ben
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Executive Producer: Alpesh Patel
Digitally Mastered by: Derek Roberts of Dr Creative Productions | www.drcreativeproductions.co.uk
Recordist: Krishna Sirgaonkar
Recorded at: Virtual Studios, Sanjaya, India.
Copyrights and Publishing: Sur Sagar
VFX by: Vijay Dave | Varun Creations
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Enjoy & stay connected with Sursagar!
►Subscribe to Sursagar: [ Ссылка ]...
► Like us on Facebook: [ Ссылка ]
► Follow us on Twitter: [ Ссылка ]
► Follow us on Instagram: [ Ссылка ]
W: WWW.SENSEWORLDMUSIC.COM
E-MAIL: info@senseworldmusic.com
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
અધિક માસ
હિંદુ પંચાંગ મુજબ લગભગ ૩૨.૫ મહિના પછી આવતા વધારાના મહિનાને અધિક માસ અથવા પુરુષોત્તમ માસ કહે છે. તેનો ઉદ્દેશ ચંદ્ર અને સૌર પંચાંગને જોડવાનો છે.
ચંદ્ર વર્ષ પરથી તિથિ, કરણ, વિવાહ, વાસ્તુ વગેરે કૃત્યો તથા વ્રત, ઉપવાસ, યાત્રાનો સમય વગેરે ઠરાવાય છે. માસ નિર્ણય પણ આ વર્ષ પરથી થાય છે. ચંદ્ર વર્ષ પ્રમાણે મહિનાઓ નક્કી થાય છે અને સૌર વર્ષ પ્રમાણે વર્ષ નક્કી થાય છે. ચંદ્ર વર્ષ સૂર્ય વર્ષ (સૌર વર્ષ કરતાં ૧૦ દિવસ ૨૧ કલાક અને ૨૦ મિનિટ ૩૫ સેકન્ડ) નાનું છે. આ તફાવત વધીને ૩૦ દિવસનો થવા આવે ત્યારે એક ચંદ્ર માસ વધારી બન્નેનો મેળ રાખવામાં આવે છે.
ચંદ્ર માસમાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે. ચંદ્ર માસ 30 દિવસ કરતા નાનો હોવાથી કોઈક વખત આગલા ચંદ્ર માસની અમાસે સંક્રમણ થયું હોય અને બીજું સંક્રમણ બીજા માસની શુક્લ પ્રતિપદાએ થાય. અર્થાત, ચંદ્રમાસ દરમિયાન સૂર્ય રાશિ બદલે નહિ તો તે માસને અધિકમાસ કહે છે. આથી જે માસમાં સંક્રાંતિ ન થાય અર્થાત સૂર્ય રાશિ ન બદલે તે માસને અધિક માસ કહેવામાં આવે છે. અધિક માસની પદ્ધતિ દાખલ કરવાનો આશય ઋતુમાન અર્થાત સાયન વર્ષ જોડે સંબંધ રાખવાનો છે. આમ ન હોત તો આપણા ઉત્સવો દરેક ઋતુમાં ફર્યા કરત. એક જ નામના બે માસમાંનો પહેલો મહિનો અધિક ગણાય છે (Source: Wikipedia)
#purushottammass #adhikmaas #vratkatha
Ещё видео!