શું તમે જાણો છો કે ચિકનની સૌથી મોંઘી બ્રીડ એટલે કે પ્રજાતિ કઈ છે. કડકનાથ...જી હાં....આ કોઈ માણસનું નામ નહીં પણ મરઘાનું નામ છે. કાશ્મીરમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ મળીને કડકનાથ ચિકન પૉલ્ટ્રી ફાર્મ શરૂ કર્યું છે. ઇન્ડોનેશિયાની આ કાળી મરઘીની પ્રજાતિને અયામ સેમાની પણ કહે છે. જે દુનિયાની સૌથી મોંઘી ચિકન બ્રીડ મનાય છે. જેના માંસમા પ્રોટીનનું પ્રમાણ ખુબ જ વધારે હોય છે.
#Kashmir #Kadaknath #Chicken
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : [ Ссылка ]
Facebook : [ Ссылка ]
Instagram : [ Ссылка ]
Twitter : [ Ссылка ]
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Ещё видео!