૨૬મી જાન્યુઆરી પ્રજા સત્તાક પર્વની શુભકામનાઓ...બાબા સાહેબ કહેછે તેમ આપણે સૌથી પહેલા અને સૌથી છેલ્લે ભારતીય છીએ..મિત્રો આપણા દેશને વિશ્વગુરુબનાવવોહશે તો આપણે શિક્ષિત થવુ પડશે સ્વામી વિવેકાનંદજીપણ કહેતા માણસનો આંતર વિકાસ કરવા સૌથી પ્રભાવક સાધન શિક્ષણ જ છે,,,આપણે આપણા દેશ માટે શુ કરી શકીએ તે વિચાર પણ આ વિડિયોમાં દર્શાવ્યોછે,,,#khushijoshidilkibaat #Republicday
Ещё видео!