જુઓ @DBSpeaks પર ગુજરાતના ઐતિહાસિક (૫) પાંચ યુધ્ધો // Top 5 Wars in History of Gujarat.
સામાન્ય રીતે આપણે ભારતના ઇતિહાસમાં લડાયેલા યુધ્ધો વિશે વધુ જાણકારી ધરાવીએ છીએ પરંતુ આપણને ગુજરાતમાં લડાયેલા યુદ્ધો વિશે માહિતી ઓછી છે. આ વીડિયોમાં અમે તે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. "ગુજરાતમાં લડાયેલ મહત્વપૂર્ણ પાંચ યુધ્ધો" જે યુધ્ધોએ ગુજરાતના ઇતિહાસ બદલી નાખ્યો.
દોસ્તો, DBSpeaks પર રજુ કરવામાં આવતા વીડીયો સંશોધનનાં અંતે તૈયાર કરવામાં આવે છે. મોટા ભાગે અમે ગુજરાતના ઈતિહાસ અંગેના પુસ્તકો જે ભો.જે. વિધ્યાભવન પ્રકાશિત કરાયેલા ગ્રંથોનો આધાર લેવામાં આવે છે તે ઉપરાંત લોક કથાઓ અને વાયકાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે.
આશા છે કે આપને અમારા દ્વારા તૈયાર કરવામાં આવતા વીડીઓ ગમતા હશે.
જો કોઈ ચોક્કસ ઈતિહાસ અંગે આપ વીડીયો જોવા ઈચ્છ્તા હો તો અમને જણાવશો.
સંદર્ભ ગ્રંથ :- ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ગ્રંથ ૪ સોલંકીકાલ , ગ્રંથ ૫ સલ્તનત કાલ, ગ્રંથ ૬ મુઘલકાલ, ગ્રંથ ૭ મરાઠા કાલ , ગ્રંથ ૮ અંગ્રેજ કાલ, ગ્રંથ ૯ આઝાદી પહેલા અને આઝાદી બાદ. પ્રકાશક:- ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
અને ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ (Anciant History of Gujarat ) પ્રકાશક:- ગુજરાત યુનિવર્સિટી ૧૯૭૩
#dbspeaks #gujarathistory #યુધ્ધ #top5 #gujarati
Ещё видео!