#chakri #ચકરી #diwalisnacks
ચકરી એ ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે. બાળકોથી માંડીને મોટેરાઓને સહુને પસંદ એવી ચકરી વિવિધ રીતે બનાવાય છે. ખાસ દિવાળીના નાસ્તા તરીકે પણ આ ચકરી બનાવવામાં આવે છે.
આ માપથી વીસ થી બાવીસ નંગ ચકરી બનશે. પાણીનું પ્રમાણ ચોખાના લોટ ની ક્વોલિટી પર રહેશે. નવા જૂના ચોખા હોય એ મુજબ. સંચામાંથી ચકલી પડતી વખતે તમને એમ લાગે કે ચકરી તૂટી તો સાધારણ પાણી એડ કરીને લોટ મસળીને ને પાડજો. ચોક્કસ સારી પડશે
ચકરી માટે.......
એક કપ ચોખાનો લોટ
1tbsp ચણાનો લોટ, 1tbsp મેંદો
1tbsp તલ
1tbsp ઘી
1tbsp લાલ મરચું પાવડર
1tsp અજમો
અડધી tsp હળદર
પા ચમચી મરી પાવડર
મીઠું, તળવા માટે તેલ
**************
#ચકરી #Chakri #DiwaliRecipe #ChakriRecipe #DiwaliRecipe #gujratifood #diwalinasta #diwalisnacks #diwalinamkeen
#ચકરી #દિવાળીનાસ્તા #ચકરીરેસીપી #નમકીન
ઓટ્સ અને સ્પ્રાઉટસ હેલ્ધી વેજીટેબલ ફ્રેન્કી
[ Ссылка ]
**************
ઉછાળેલા પાતરા
[ Ссылка ]
**************
બેસન ચિલ્લા હેલ્ધી
[ Ссылка ]
*************
રવા મેંદાની પૂરી
[ Ссылка ]
,************
ચણાનો લાડુ
[ Ссылка ]
**********
મગનું ખાટું અને ગુજરાતી કઢી
[ Ссылка ]
***********
#પૂડા#છાંટીયા પૂડા
પાપડી નું ખીચું
[ Ссылка ]
વઘારેલો રોટલો
[ Ссылка ]
ઢોકળાં
[ Ссылка ]
Ещё видео!