Bhagwan Swaminarayan remained ever-present through the Aksharbrahma Gunatit Gurus, the first of which was Aksharbrahma Gunatitanand Swami. In his presence, devotees experienced the same peace, divinity and happiness as they did in Shriji Maharaj's time. Upon attaining Swami, devotees would joyfully sing:
'Thai rahyo chhe jay jaykãr re Swãmi malvãthi,
Koi bijãno na rahyo bhãr re Swãmi malvãthi...'
Today, in the presence of Pragat Guruhari Mahant Swami Maharaj, we, too, are experiencing this same bliss. Let us experience it through the words of Akhandanand Muni.
Lyrics: Akhandanand Brahmachari
Singer: Sadhu Shobhitswarupdas and chorus
થઈ રહ્યો છે જય જયકાર રે
ભગવાન સ્વામિનારાયણ પછી એમના પ્રાગટ્યનો અમર વારસો અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્પુરુષો દ્વારા ચાલુ રહ્યો. જેમાં પ્રથમ હતા, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી. એમના સાંનિધ્યમાં સૌને એ જ શાંતિ, દિવ્યતા અને સુખનો અનુભવ થયો, જે શ્રીજમહારાજની હયાતીમાં થતો. સ્વામીને પામીને ભક્તો ગાઈ ઊઠતા - 'થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી, કોઈ બીજાનો ન રહ્યો ભાર રે સ્વામી મળવાથી.'
આજે પ્રકટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં આપણે સૌ પણ એ જ આનંદને માણી રહ્યા છીએ. ચાલો, એને અખંડાનંદ મુનિની કલમે માણીએ.
કવિ : અખંડાનંદ બ્રહ્મચારી
ગાયક : સાધુ શોભિતસ્વરૂપદાસ અને ગાયકવૃંદ
थई रह्यो छे जय जयकार
(अर्थ: स्वामी मिलने से जय जयकार हो रहा है)
भगवान स्वामिनारायण इस धरातल पर गुणातीत सत्पुरुषों के द्वारा प्रकट रहे। जिनमें पहले थे अक्षरब्रह्म गुणातीतानंद स्वामी। उनके सान्निध्य में भक्तों को वही शांति, दिव्यता और सुख का अनुभव हुआ, जो भगवान स्वामिनारायण की उपस्थिति में हुआ करता था। स्वामी को देख उनका हृदय आनंद से गाता था,
'थई रह्यो छे जय जयकार रे, स्वामी मलवाथी; कोई बीजानो न रह्यो भार रे, स्वामी मलवाथी।'
आज प्रकट गुरुहरि महंतस्वामी महाराज के सान्निध्य में हम सब वही आनंद का अनुभव कर रहे हैं। आओ, इस आनंद को अभिव्यक्त करता हुआ अखंडानंद मुनि रचित कीर्तन सुनें।
कवि - अखंडानंद ब्रह्मचारी
गायक - साधु शोभितस्वरूपदास और गायकवृंद
#ThaiRahyoChheJayJaykarRe #15minpraptinovichar #praptinovichar #newkirtan #newbhajan
#Akhandanandbrahmachari
#nandsanto #krutharthpanu
#pramukhswamimaharaj #mahantswamimaharaj #aksharbrahma #gunatitanandswami #satra2025
#shobhitswarupswami
Ещё видео!