#SaritaGayakwad #Sports #athlete
ડાંગના એક નાનકડા ગામમાંથી આવતા આદિવાસી પરિવારમાં ઉછરેલા સરિતા ગાયકવાડ. જેઓ પોતાના જુસ્સા અને સાહસના જોરે આજે ગુજરાત પોલીસમાં નાયબ પોલીસ અધીક્ષકના પદ સુધી પહોંચી શક્યા. ગુજરાત પોલિસમાં પસંદગી થતા સમગ્ર રાજ્યમાં તેમની સરાહના થઈ રહી છે.
પરંતુ ભાગ્યે જ કોઈને ખબર હશે કે સરિતા ચાર કિલોમીટર ચાલીને સ્કૂલ જતાં, માથે બેડાં ઉંચકીને પાણી લાવતા અને સ્પોર્ટ્સમાં ભાગ લેવા માટે તેમની પાસે શૂઝ નહોતા.
સાંભળો સંઘર્ષથી સફળતા સુધીની સરિતા ગાયકવાડની કહાણી, તેમના જ શબ્દોમાં...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : [ Ссылка ]
Facebook : [ Ссылка ]
Instagram : [ Ссылка ]
Twitter : [ Ссылка ]
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati
Ещё видео!