#SMVSSankalpSabha #SwaminarayanKatha #smvslive
00:00:00 Swaminarayn Mahamantra Dhun
00:08:03 Nimagna Thaiye
00:13:00 Kirtan Vivechan : Bolya Shri Hari Re... (Sampraday Na Adhyatma Bandharan Ni Samjuti)
01:12:34 Purushottam Lilamrut Sukhsagar Granth Kalash 22 Vivechan
01:51:22 Prernadayi Patra Darshan After Gyansatra
• • • • •
સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ મુજબનો વર્તનલક્ષી સમાજ તૈયાર થાય તે જ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો સંકલ્પ છે અને તે માટે જ તેમના અથાગ દાખડા છે. આ સંકલ્પને સાકાર સ્વરૂપ આપવા સત્સંગ સમાજે વર્ષ દરમ્યાન શું કરવું તે સંકલ્પો ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી દર વર્ષે જ્ઞાનસત્રમાં જણાવતાં હોય છે.
દર એકાદશીના દિવસે સવારમાં 07.30 થી 09.00 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી સમગ્ર સત્સંગ સમાજને લાઈવ 'સંકલ્પ સભા' દ્વારા આ સંકલ્પો પ્રમાણે વર્તવાનું બળ તેમજ માર્ગદર્શન પૂરું પાડે છે.
હવે પછીની સંકલ્પ સભા કે SMVS સંસ્થાના કાર્યક્રમોનું જીવંત પ્રસારણ કઈ તારીખે, કેટલા વાગે થશે તે જાણવા અત્યારે જ વિઝીટ કરો [ Ссылка ]
• • • • •
SMVS Live YouTube Channel: @SMVSLive
SMVS Katha YouTube Channel: @SMVSKatha
SMVS YouTube Channel: @smvs
Website: [ Ссылка ]
Instagram: [ Ссылка ]
WhatsApp: [ Ссылка ]
Facebook: [ Ссылка ]
Telegram Channel: [ Ссылка ]
Our Live Events: [ Ссылка ]
Mobile App - SMVS:
For Android Users: [ Ссылка ]
For iOS Users: [ Ссылка ]
• • • • •
Ещё видео!