સુરતમાં હાલ પ્રેમની એક અનોખી કહાણી સર્જાઈ છે. પ્રેમી સાથે પરણીને આયશાએ સેક્સ ચેન્જનું ઑપરેશન કરાવ્યું અને મહિલા બની. તેમણે 20 લાખના ખર્ચે વિવિધ સર્જરી કરાવી અને તેના પ્રેમી સાથે લગ્ન કર્યાં હતાં.
વીડિયો : ધર્મેશ અમીન\ પ્રીત ગરાલા
#lovestory #surat #gujarat
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : [ Ссылка ]
Facebook : [ Ссылка ]
Instagram : [ Ссылка ]
Twitter : [ Ссылка ]
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Ещё видео!