#AvtaJataJara #NewGujaratiSong #GujaratiSong2024
Avta Jata Jara (આવતા જતા જરા) | Kairavi Buch | New Gujarati Song 2024
“આવતા જતા જરા” is a new age Gujarati song created by me. It is a happy love song.
After success of Kana Mane Dwarika Dekhad, We thought of giving you this fresh vibe new gujarati love song, Avta Jata Jara, Kem Cho Kehta Jajo!
Singer : Kairavi Buch
[ Ссылка ] [ Ссылка ]
New lyrics : Manu Rabari, Kairavi Buch
Music : Aakash Parmar
Mix & Master : Rutvij Joshi
DOP : Bhavdip Desai
Editor : Ravindra S. Rathod
Avta Jata Jara Song Lyrics:
જોવાને એક જલક તારી તો
આંખલડી હવે થાકી
રંગ બે રંગી જોવું સપનાઓ
બસ એક મુલાકાત બાકી
હા બાકી
આવતા જતા જરા નજર તો નાખતા જજો
બીજું તો કંઈ નહિ પરંતુ કેમ છો કહેતાં જજો
ઝરમર વરસે આજ મેહુલિયો
યાદ તારી અપાવે
કહે વાદળીઓ અને વીજળીઓ
સાયબો જટ થી મારો આવે
પળ પળ જાય હવે ભારી જો
તેજ છે દિલ ની આ ધડકન
ક્યારે મુલાકાત થાશે હવે
પૂછે એવું મારું મન
નજર થી જો નજર મળે
તો સ્મિત આપતા જજો
બીજું તો કંઈ નહિ પરંતુ
કેમ છો કહેતાં જજો.
~
Kairavi Buch Songs
Gujarati Love Song 2024
Gujarati Hit Song 2024
Latest Gujarati Song
New Gujarati Song
Gujarati Song Mashup
Urban Gujarati Song
Gujarati Trending Song
Gujarati Viral Song
Top Gujarati Song 2024
Gujarati Top Singers
#KairaviBuch #AavtaJata #KemChhoKehtaJajo #NewGujaratiSong #LatestGujaratiSong #GujaratiHitSong #gujaratilovesong
Ещё видео!