Garbh Sanskar in Gujarati | Garbh Sanskar Mantra for Pregnancy | Garbh Sanskar Guidance | Dream Child | Garbh Geeta | Garbh Raksha | Pregnancy | Pregnancy Tips | Pregnancy Guide | Pregnancy Food | Garbh Sanskar Online | Garbhsanskar Course
નમસ્તે મિત્રો!
Spotlight ગુજરાતી ના આ ખાસ Episode માં આપનું સ્વાગત છે.
આ પોડકાસ્ટમાં અમે Dream Child અને Parenting Vedaના Co-Founder Jitendra Timbadiya સાથે એક ખાસ ચર્ચા કરી છે. Jitendrabhai Garbh Sanskar and Parenting Coach છે.
આપણે Garbh Sanskar ના ફાયદા, પ્રેગ્નન્સી દરમિયાન કાળજી, પરિવારનો સમર્થન, Garbh Sanskar ના વૈજ્ઞાનિક અને પરંપરાગત દ્રષ્ટિકોણ અને સમગ્ર પ્રેગ્નન્સી અને Garbh Sanskar વિશે ચર્ચા કરી છે.
જો તમે તમારા ભાવિ પરિવાર માટે આ વિષયમાં રસ ધરાવતા હો, તો આ પોડકાસ્ટ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
વધુ જાણવા માટે અને આ વિશે વિગતવાર સમજવા માટે પોડકાસ્ટ જરૂરથી સાંભળો અને comments માં તમારા પ્રશ્નો અને વિચારો શેર કરો!
In this insightful Garbh Sanskar Podcast conducted in Gujarati, we delve into the profound world of Garbh Sanskar with the co-founder of Dream Child, exploring the benefits of Garbh Sanskar for both the mother and the unborn child. This Pregnancy Podcast serves as a Pregnancy Guide in Gujarati, covering essential aspects like importance of Garbh Sanskar rituals and traditions. We discuss Garbh Sanskar music for pregnancy, Garbh Sanskar mantras for positive energy, and Garbh Sanskar food habits for pregnant women. Additionally, the podcast touches on Garbh Sanskar songs, Garbh Sanskar katha, and Garbh Sanskar books that can enrich the prenatal experience. Whether you're interested in the mythology behind Garbh Sanskar or looking for practical tips for Garbh Sanskar during pregnancy, this podcast is a must-listen. Join us as we navigate the traditions and practices of Garbh Sanskar for pregnancy in this enriching Gujarati Podcast.
ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે સંપૂર્ણ ગર્ભસંસ્કાર કોર્સ હવે ઘરે બેઠા મેળવો.
DreamChild Garbhsanskar App ડાઉનલોડ કરો.🤰🏻📲
[ Ссылка ]
#garbhsanskar #pregnancycare #parenting #pregnancy #gujaratipodcast #dreamchild #gujarati #pregnentmother #preganencyfood
00:00 : Episode ની શરૂઆત
02:58 : Jitendra Timbadiya
03:47 : ગર્ભ સંસ્કાર એટલે શું?
04:43 : ગર્ભ સંસ્કારનો ઇતિહાસ
09:10 : ગર્ભ સંસ્કાર નો scientific perspective
09:53 : બાળકનો શારીરિક વિકાસ
10:28 : બાળકનો માનસિક વિકાસ
10:57 : બાળકનો બૌદ્ધિક વિકાસ
13:00 : મનગમતું બાળક કેવી રીતે પ્રાપ્ત થાય?
16:40 : શું શિવાજી અને વિવેકાનંદ જેવા બાળક હવે જનમશે
18:08 : મનગમતું બાળક પ્રાપ્ત કેમ ના થયું?
19:35 : કેટલો સમય ફાળવવો?
21:18 : Yoga અને meditation ની pregnancy દરમિયાન અસર
23:13 : આહાર કેવો લેવો જોઈએ?
28:10 : પતિનો રોલ શું હોવો જોઈએ?
31:57 : Family એ કેવી રીતે સપોર્ટ કરવો જોઈએ?
33:57 : સિમંત એટલે શું?
35:35 : જો ફેમિલી નો સપોર્ટ ના મળે તો?
39:55 : How to manage stress?
43:43 : Baby planning માં પતિ પત્નીએ શું ધ્યાન રાખવું?
48:27 : Save Womb
48:50 : માતા પિતા શું ન કરવું?
50:47 : IVF નું પ્રમાણ કેમ વધ્યું?
53:33 : સીઝર કેમ વધી ગયું છે?
56:05 : Misconceptions / ખોટી માન્યતાઓ 57:50 : ગર્ભાવસ્થામાં music ની અસર
59:45 : About Dream Child
1:04:25 : થાઇરોડ, high BP, ડાયાબિટીસ જો માતાને હોય તો?
1:06:21 : spiritual વાતાવરણની બાળક પર અસર
---------------
Podcast Setup (My gear for shooting this video) :
Shure MV7+ Podcast Microphone - [ Ссылка ]
Godox SL60 60W 5600K Studio Light - [ Ссылка ]
RGB LED Light - [ Ссылка ]
Foldable Tripod Stand - [ Ссылка ]
Sony Digital Camera - [ Ссылка ]
Sony Alpha - [ Ссылка ]
Audio Interface - [ Ссылка ]
---------------
✅ Subscribe To Our Other YouTube Channel :
Sagar Kathrotiya Clips : [ Ссылка ] @sagarkathrotiyaclips
✅ Follow us on Instagram
Sagar Kathrotiya : [ Ссылка ]
✅ Follow us on Facebook
Sagar Kathrotiya : [ Ссылка ]
✅ Follow us on X
Sagar Kathrotiya : [ Ссылка ]
✅ Follow us on LinkedIn
Sagar Kathrotiya : [ Ссылка ]
---------------
About Sagar Kathrotiya Show
આ YouTube Channel અમે ખાસ કરીને Gujarati Community માટે શરૂ કરી છે. આ Podcast નો હેતુ માત્ર માહિતી આપવાનો નથી, પણ આપણે જે Values, Traditions, અને વિચારધારા ધરાવીએ છીએ, તે રજૂ કરવાનો છે. અમે ઈચ્છીએ છીએ કે Gujarati Communityના દરેક સભ્યને અને ખાસ કરીને Youth ને આ વાર્તાઓ અને અનુભવો દ્વારા પ્રેરણા મળે.
આ Channel એ એક પ્લેટફોર્મ છે, જ્યાં આપણે આપણા સમાજના લોકોની Success Stories, Struggles, અને Insights શેર કરીશું, જેથી કોઈપણ વ્યક્તિને પોતાના જીવનમાં નવું કામ શરૂ કરવામાં અને મજબૂત બનવામાં મદદ મળી શકે. આ Podcast માં અમે Hinduism, Finance, Business, Start-ups, History, Gujarati Films, અને Sports ને કવર કરવાનો પ્રયત્ન કરીશું.
સાથે જ, આ Channel આપણા કલા, સંસ્કૃતિ, અને ભાષાને ઉજાગર કરે છે, અને World ના કોઈ પણ ખૂણે બેઠેલા Gujarati Community ને જોડે છે.
Subscribe કરો અને તમારા Knowledge ના Hunger ને Satisfy કરો!
Ещё видео!