કાનુડાના કીર્તન , Kanuda Na Kirtan, #kanudanakirtan કનૈયા ભજન કીર્તન sakhi mandal,
Nava Kirtan,
Mahila Na Bhajan,
gujarati nava satsang bhajan,
gujarati nava bhajan kirtan, #gopimandal, #mahilamandal, #krishnabhajan, #kanhaiyabhajanmandal
આવો હરી આજ તારી બેની ને ભીડ પડી || પુષ્પાબેન પટેલ || Mahila Mandal Gujarati Bhajan 2023
ભજન નીચે મુજબ છે
આવો હરી તમે આવો હરી આજ તારી બેનડી ને ભીડ પડી
લાખ બે લાખ વીરા મારે નથી જોતા
રખવા બેનડીની લાજ હરી આજ તારી બેનડી ને ભીડ પડી
મોઘા મામેરા વીરા મારે નથી જોતા
ઢાંકવા બેનડી ના અંગ હરી આજ તારી બેનડીને ભીડ પડી
કૌરવ પાંડવ બે જુગટે રે રમતા
જુગટે રમતા હાર્યા મને આજ તારી બેનડીને ભીડ પડી
કપટી દુર્યોધન જેઠ થાય મારો
જુગટું રમાડી કપટ કર્યું હરી આજ તારી બેનડીને ભીડ પડી
દુષ્ઠ દુશાસન દિયેર થાય મારો
ભરી સભામાં ચીર ખેંચીયા હરી આજ તારી બેનડીને ભીડ પડી
ઉઘાડા પગે હરી દોડવાને લાગ્યા
ભરી સભામાં ચીર પુરિયા હરી આજ તારી બેનડીને ભીડ પડી
ભવ ભવ મળજો મને વીરા હરી આજ તારી બેનીને ભીડ પડી
બેનડીના પાટા ને યાદ કરીને
નવસો નૌવાણું ચીર પુરિયા હરી આજ તારી બેનીને ભીડ પડી
બેનીનું દેવું ચુકવ્યું હરી આજ તારી બેનીને ભીડ પડી
આવો હરી તમે આવો હરી આજ તારી બેનડી ને ભીડ પડી
Trent Mahila Mandal Bhajan,
ગુજરાતી મહિલા ભજન મંડળી,
ટ્રેન્ટ મહિલા મંડળ,
new kirtan,
નવું કીર્તન,
નવો ભજન કીર્તન વીડિઓ,
મહિલાઓ ના ભજન,
Kanudana Bhajan,
Ещё видео!