શ્રાદ્ધ ના ભજન | શ્રાદ્ધ નું કીર્તન લખેલું છે | sarad na bhajan | શ્રદ્ધાંજલી ભજન #bhajan
મારી અગાસીએ આવ્યો પેલો કાગડો કાગડો કા કા બોલે છે
બોલે છે બોલે છે કાગડો કા કા બોલે છે
મારી અગાશી એ આવ્યો પેલો કાગડો કાગડો કા કા બોલે છે
પિતૃઓની યાદ અપાવતો કાગડો કાગડો કા કા બોલે છે
ભાદરવો આવ્યો ને શ્રાધ્ધ રે આવ્યા
કાગડો યાદ અપાવે રે મારી અગાશી એ આવ્યો પેલો કાગડો કાગડો કા કા બોલે છે
પિતૃ ને મનગમતા ભોજન બનાવીએ
શ્રાદ્ધ નાખીને જમાડીએ રે
કુટુંબ પરિવાર ભેગા મળીને
પિતૃ નું શ્રાધ્ધ મનાવીએ રે મારી અગાશી એ આવ્યો પેલો કાગડો કાગડો કા કા બોલે છે
સંપ જોઈને પિતૃઓ રાજી રાજી થાય છે
સંતતિ ના આશીર્વાદ આપે રે મારી અગાશી એ આવ્યો પેલો કાગડો કાગડો કા કા બોલે છે
બેન ભાણેજ ને બ્રાહ્મણ બોલાવીએ
દાન દક્ષિણા દઈએ રે મારી અગાશી એ આવ્યો પેલો કાગડો કાગડો કા કા બોલે છે
ગાય કૂતરાને પૂરી ખવડાવીએ
અતિથિને જમાડીએ રે મારી અગાશી એ આવ્યો પેલો કાગડો કાગડો કા કા બોલે છે
મંડળ કહે છે તમે આટલું રે કરજો
પિતૃઓના આશીર્વાદ મળશે રે મારી અગાશી એ આવ્યો પેલો કાગડો કાગડો કા કા બોલે છે
ચાર ચાર કાગળ યમરાજા મોકલે
[ Ссылка ]
મર્યા પછી કાગડા ને કાગવાસ
[ Ссылка ]
જીવનની દોરી છે ટુંકી
[ Ссылка ]
પૂનમ ના શ્રાદ્ધ નું ભજન
[ Ссылка ]
શ્રદ્ધાંજલિ નું એવું ભજન સાંભળી ને બધા રડવા લાગ્યા
[ Ссылка ]
👏ભજન જોવા માટે જય શ્રી કૃષ્ણ 👏👏👏👏
bhagan
bhajan new gujarati
Pitru shraddh bhajan
Shradhanajali
શ્રાદ્ધ
શ્રદ્ધાંજલિ
શ્રદ્ધાંજલિ ના ભજન
Shradh
sarad na bhajan
shradh bhajan gujarati
Jalaram mandal
bhajan gujarati
gujarati bhajan
jalaram bhajan mandal himatnagar
jalaram mandal na bhajan
shradhanjali na bhajan
shradhanjali bhajan
shraddhanjali na bhajan
shradhanjali bhajans
shradhhanjali bhajan
shradhanajali na bhajan
shradhan jali nimite bhajan
shradhanajali
ભજન
shraddha na bhajan
shradhhanjali bhajan stetus
shradhanjali bhajan gujarati
shradhanjali gujarati bhajan
shradhhanjali bhajan marvadi
shradhanjali shraddhanjali
shradhanjali bhajan soor mandir soormandir shradhanjali bhajan shradhhanjali bhajan rajsthani
#shradhanjali
#charchar
#shradanjali
#શ્રદ્ધાંજલિ
#શ્રદ્ધાંજલિકિર્તન
#શ્રઘ્ધાંજલિ
#bhajan
#jalarambhajanmandalhimatnagar
#gujaratibhajan
#gujaraticomedy
#gujaratikirtan
#surekhabenpanchal
#સુરેખાબેન_પંચાલ_ના_ભજન
Ещё видео!