#deekshajoshi #newgujaratimovie #pressconference
"કાશી રાઘવ" ફિલ્મની રિલીઝ ડેટ અને ટીઝર લોન્ચ થયા બાદ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. અમદાવાદના પીવીઆર ખાતે ફિલ્મના મુખ્ય કલાકારો દીક્ષા જોશી અને જયેશ મોરે તથા રાઇટર- ડિરેક્ટર ધ્રુવ ગોસ્વામી તથા પ્રોડ્યુસર ધનપાલ શાહ સહીત ફિલ્મના અન્ય કલાકારોની હાજરીમાં ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર તથા "ગંગા" સોન્ગ લોન્ચ કરવામાં આવ્યું હતું. પ્રખ્યાત સિંગર જુબિન નૌટિયાલના અવાજમાં સ્વરબદ્ધ આ સોન્ગ મન મોહી લે તેવું છે. આ પ્રથમવાર છે કે જુબિન નૌટિયાલે કોઈ ગુજરાતી ફિલ્મમાં પોતાનો આવાજ આપ્યો છે. આ પ્રસંગે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 3 જાન્યુઆરી, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
સબ્સ્ક્રાઇબ કરો સિનેમા સાહિત્ય યુટ્યુબ ચેનલને
#gujaratimovie #trailerlaunch #songlaunch #hellaro #deekshajoshi #aarohipatel #yashsoni #jankibodiwala #malharthakar #pujajoshi #shraddhadangar #monalgajjar #vikramthakor #cinemasahitya #tollywoodnews
Ещё видео!