Gujarat: MoS for transport Harsh Sanghavi flags off 10 hi-tech Volvo buses from Gandhinagar
#Gujarat #breakingnews #News
STની નવી વોલ્વો બસનું લોકાર્પણ
ગુજરાતના નાગરિકોની સુવિધામાં ફરી એક વખત સરકારે વધારો કર્યો છે...વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ અદ્યતન સુવિધા સાથેની 10 વોલ્વો બસનું લોકાર્પણ કર્યું,,,ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થળો અને શહેરો માટે નવી બસ મુકવામાં આવી છે..અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ અને સુરત જેવા શહેરોમાં તેમજ સોમનાથ, અંબાજી, દ્વારકા ,શામળાજી, ચોટીલા, જુનાગઢ, વિરપુર જેવા ધાર્મિક સ્થળો તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદ એરપોર્ટથી કચ્છ ધોરડો જેવા સ્થળો પર આ વોલ્વો બસોનું સંચાલન થશે...નવી વોલ્વો બસમાં સીસીટીવી અને મોબાઈલ ચાર્જિંગ ફેસિલિટી મળશે...આ વોલ્વો બસ ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓથી સજ્જ છે...
બાઈટ-01
હર્ષ સંઘવી
વાહનવ્યવહાર મંત્રી
(બાઈટ અને વિસ્યુઅલ)
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
[ Ссылка ]
Like us on Facebook
[ Ссылка ]
Follow us on Twitter
[ Ссылка ]
You can also visit us at:
[ Ссылка ]
Ещё видео!