#Surat #Marriage #bbcgujarati #gujaratinews
સુરતના હીરાના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ ત્રણસોથી વધુ અનાથ યુવતીઓના ધામધૂમથી લગ્ન કરાવ્યા અને કન્યાદાન કર્યું.સુરતના હીરા ઉદ્યોગમાં સવાણી ગ્રુપના નેજા નીચે હીરાના કારોબારમાં આગળ પડતું નામ ગણાતા મહેશ સવાણી પાછલા અનેક વર્ષોથી માતાપિતા વિનાની જરુરિયાતમંદ યુવતીઓના આ જ રીતે ધામધૂમથી લગ્ન કરાવી કન્યાદાન કરતા આવ્યા છે.તેઓ કોઇપણ નાત જાતના કોઇપણ ભેદભાવ વગર આ સમૂહ લગ્નનું આયોજન કરે છે.
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : [ Ссылка ]
Facebook : [ Ссылка ]
Instagram : [ Ссылка ]
Twitter : [ Ссылка ]
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Ещё видео!