પર્વાધિરાજ પર્યુષણ એટલે ભક્તિ માં ડૂબાવાનો અદ્દભુત અવસર.
આ અવસરે હાલ ખૂબ જ પ્રચલિત થયેલી ધૂને મને પ્રભુશ્રી આદિનાથની ભક્તિમાં તરબોળ થવા માટે પ્રેરિત કરી અને તેમાં પણ જે સિધ્ધાચાલ- પાલિતાણાનો મહિમા ભગવાન સીમંધરે પોતાની દેશનામાં ગાયો છે અને જે રાજા ઋષભે આપણને સૌને માયા લગાડી છે,ઘેલા કર્યા છે... તો આવો, તાળીના સંગાથે એની ભક્તિમાં ઝૂમીએ...!
Video song credits:
Song: Siddhachal No Naath
Vocal: Vrushti Shah
Lyrics: Sadhvi Dixit Ratna shriji m.s.
Music Recorded;Mastered: Mikul Shah @ Swaram Recording Studio.
Chorus: Dhruvika, Prachi, Bhumi.
Video: Photochoice Studio.
Location: Shree Adinath Jain temple, Rander gam.
Special thanks to Arham group, Rander gam.
( Uploaded only for devotional purpose )
(All copyrights belong to the respective owner of this content)
========================================
For booking of the shows & Events
Contact on: 9925559081.
E-mail: vrushtivshah007@gmail.com
vrushti_87@yahoo.com
Follow: [ Ссылка ] Shah
Ещё видео!