#bhaktisatsang #અનુબેનસોની #ભક્તિ #ગુજરાતી #anubensoni #bhajan #thad#ભજન #ladiesbhajan #bhajanmandli #થાળ
---bija થાળ પણ ચેનલ માં મૂકેલ છે નવા નવા થાળ જોવા ચેનલ ને સબ્ક્રાઈબ કરો
--------------------------------
જમવા પધારો માડી થાળ તૈયાર છે !
આવી ગયા બીજા બધા તારી એક વાર છે !
માડી તારી માટે શીરો મેં તો કીધો ,
જાતે જાતે લો માડી સુકો એવો દીધો,
બટાકાનું શાક જુઓ કેવું મજેદાર છે,
જમવા પધારો માડી થાળ તૈયાર છે !
મોયણ નાખી પુરી મેં તો કીધી,
માડી તારી માટી ગલીફા હું લાવી,
ગલકા ના ભજીયા જુઓ કેવા મજેદાર છે,
જમવા પધારો માડી થાળ તૈયાર છે,
આવી ગયા બીજા બધા તારી એક વાર છે,
જમવા પધારો માડી થાળ તૈયાર છે
જાતજાતના મેં તો શાક બનાવ્યા,
રાઈ અને જીરા વઘાર કરાવ્યા,
રાયતા અથાણા જુઓ કેવા મજેદાર છે,
જમવા પધારો માડી થાળ તૈયાર છે
આવી ગયા બીજા બધા તારી એક વાર છે
જમવા પધારો માડી થાળ તૈયાર છે
બાસમતી ચોખાનો ભાત જ કીધો,
ઘી. નો દોરો ઉપરથી દીધો,
દાળ નોવઘાર જુઓ કેવો મજેદાર છે,
જમવા પધારો માડી થાળ તૈયાર છે
આવી ગયા બીજા બધા તારી એક વાર છે,
જમવા પધારો માડી થાળ તૈયાર છે,
જળરે જમનાની જાળી ભરી લાવું,
આચમન મારા હાથે હું કરાવું,
બનારસી પાન જુઓ કેવું મજેદાર છે,
જમવા પધારો માડી થાળ તૈયાર છે,
જમવા પધારો માળી થાળ તૈયાર છે
Ещё видео!