Tips Gujarati presents The greatest breakup song of the year - Phari Thaya Barbad Tara Premma Padi Ne, Featuring Vinay Nayak, Zeel Joshi, Sung By Vinay Nayak, Music by Amit Barot, Lyrics & Compose By Rajvinder Singh and Directed By Rajvinder Singh
Stay updated with the latest videos from Tips Gujarati, Subscribe to the below link.
[ Ссылка ]
Song Credits-
Song : Phari Thaya Barbad Tara Premma Padi Ne
Featuring : Vinay Nayak & Zeel Joshi
Singer : Vinay Nayak
Music : Amit Barot
Lyrics & Composer : Rajvinder Singh
Director : Rajvinder Singh
DOP : Raj Jayswal
Concept & Director : Rajvinder Singh
Project Byu : Vithal Ajani
Editor : Ravindra S Rathod
Make Up : Chaitali Shah
Production : Dev Chauhan - Abu
Light : Dharmesh Kasara
Song Lyrics -
હસ્તી મારી આંખો મા આંસુ આપી ને
હસ્તી મારી આંખો મા આંસુ આપી ને
ફરી મારા દિલ સાથે રમત રમી ફરી
થયા બરબાદ તારા પ્રેમ મા પડી ને
ફરી મારા દિલ સાથે ગમ્મત કરી ને
શું મળ્યું તને દિલ આ તોડી ફરી
થયા બરબાદ તારા પ્રેમ મા પડી ને
દિલ નાદાન કે મળવાની ફરિયાદ રે ..(૨)
હાલ કોને કહેવા કોને કહેવી દિલ ની વાત રે
રોકાઇ જાશે હવે મારા આ શ્વાસ ફરી
થયા બરબાદ તારા પ્રેમ મા પડી ને હો ફરી
થયા બરબાદ તારા પ્રેમ મા પડી ને
હો ભૂલ થઈ તને પોતાની માની ને
દગો તે આપ્યો જોઈ જાણીને
દિલ મા રહી મારું દિલ તોડી ગઈ
ઓ બેવફા મારો સાથ તું છોડી ગઈ
ઓ બેવફા અમને ક્યાંય ના રાખીયા
ઓ બેવફા તે ક્યાંય ના રાખીયા
હો જાય દિન રાત મારા રડી રે રડી ને
દીલ મા ગયા ઊંડા ઘાવ કરીને ફરી
થયા બરબાદ તારા પ્રેમ મા પડી ને ..(૨)
હો ચાહતા હતા તને ચાહત થી વધુ
પ્રેમ થી વધારે તારે શું જોઈતું હતું
છોડી તમે સાથ અમને એકલા કરી ગયા
દિલ ને સેહવા તમે દર્દ આપી ગયા
હો આંખે આંસુ લાવે તારી યાદ રે ..(૨)
જાય છે રાતો હવે તારલા ગણી ને
જીવું છું આ જિંદગી જીવી ને મરી ને ફરી
થયા બરબાદ તારા પ્રેમ મા પડી ને
ફરી થયા બરબાદ તારા પ્રેમ મા પડી ને
#gujaratisongs #tipsgujarati #rajvindersingh #vinaynayak #zeeljoshi #PhariThayaBarbadTaraPremmaPadiNe #breakup #sadsong
If you like the video don't forget to Like and Comment and Share it with others.
Stay connected with us!!!
Follow us on our Social Media Platforms:
► Facebook: [ Ссылка ]
► Instagram: [ Ссылка ]
► Twitter: [ Ссылка ]
Join Us On:
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
Ещё видео!