હેલો ફ્રેન્ડ welcome back to my channel આજે આપણે બનાવીશુ પૂના મિસલ ની રેસીપી આ એકદમ સરળ રેસીપી છે માત્ર ૧૦ મિનિટ માં બની જશે અને ખાવા માં ખુબજ ટેસ્ટી અને ચટપટું લાગશે
સામગ્રી
૨ કપ જેટલા ફણગાવેલા મગ મઠ અને ચણા
તેલ ૨ ચમચી
જીરું અને અજમો
ડુંગળી ૧ નંગ
ટામેટા ની પ્યૂરી ૧ કપ
લીલા મરચા ની પેસ્ટ ૧ ચમચી
ધાણા ફ્રેશ
લાલ મરચું
હળદર
ગરમ મસાલો
ધાણા જીરું
ગાર્નીસિંગ માટે
ડુંગળી ટામેટા
લીલી ચટણી
મીઠી ચટણી
દહીં
જીની સેવ
ધાણા
તૈયાર છે આપણું ટેસ્ટી હેલ્થી પૂનમિસાલ ની રેસીપી જરૂર થી બનાવજો અને પસંદ આવે
video ne LIKE SHARE AND SUBSCRIBE TO OUR CHANNEL
KEEP SUPPORT THNKS FOR WATCHING
MORE RECIPE
[ Ссылка ]
Ещё видео!