#chanderisarees #chanderisareesweavers #chanderi
ખરેખર તો ચંદેરી મધ્યપ્રદેશના એક નાનકડા ગામનું નામ છે. સમયની સાથે આ શહર ઘણું બદલાયું છે. પરંતુ એક વસ્તુ જે નથી બદલાઈ તે છે આ શહેરની ઓળખ સમી ચંદેરી સાડી. ચંદેરી સાડીના કલાકારોના જણાવ્યા પ્રમાણે આ 700 વર્ષ જૂની કળા છે. તેને વણનારા વણકરો વર્ષ 1304માં બંગાળ અને બિહારથી ચંદેરી ગામ આવ્યા હતા. 17મી સદી સુધી આ કળા જૂદા જૂદા વિસ્તારોમાં વિકાસ પામી. પરંતુ ઔરંગઝેબના શાસન દરમિયાન આ સાડી પર પ્રતિબંધ લાગી ગયો હતો. તે સમયે અન્ય રાજાઓએ આ સાડીના વણકરોને આશ્રય આપ્યો. પરંતુ મરાઠા સામ્રાજ્યના વિસ્તરણ બાદ ચંદેરી સાડીનો અસલી સમય શરૂ થયો.
વીડિયો - નીલેશ ધોત્રે, નિલેશ ભોસલે
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : [ Ссылка ]
Facebook : [ Ссылка ]
Instagram : [ Ссылка ]
Twitter : [ Ссылка ]
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Ещё видео!