નમસ્કાર મિત્રો,
ધર્મી ગૃહ ઉદ્યોગ આપની માટે લઈને આવ્યું છે એક નવું નજરાણું. સિંગલ સોપારી કટિંગ મશીન ની ભવ્ય સફળતા બાદ હવે આપ એક જ મશીન માં બન્ને બાજુ સોંપરી કટિંગ કરી શકો છો.એક બાજુ જાડુ કટિંગ અને એક બાજુ પાતળુ કટિંગ તથા બન્ને બાજુ જાડુ કટિંગ અથવા બન્ને બાજુ પાતળુ કટિંગ આપ એક જ મશીન માં કરી શકો છો.
તો જોયુ ને મિત્રો એક જ મશીન માં આપ એક સાથે ઘણી બધી સોપારી કાપી શકો છો.તો આજે જ ખરીદો ડબલ સોપારી કટિંગ મશીન નીચે ના સંપર્ક દ્વારા:
હિંમતભાઈ પરમાર,
ધર્મી ગૃહ ઉદ્યોગ,
મુ.રતનવાવ,
તા,જી. બોટાદ,
મોબાઈલ : 99244 12018
ધન્યવાદ
Ещё видео!