#video જામનગર : બજરંગપુર (વેરતિયા) ખાતે ગુજરાતનો બીજો ઐતિહાસિક ૧૦૦૮ સામુહિક અગ્નિહોત્ર યજ્ઞ યોજાશે
જામનગરનાં બજરંગપુર (વેરતિયા)ને આંગણે પ્રકૃતિની મહાપૂજા : બજરંગપુર (વેરતિયા)ની પાવન ભૂમિ પર પર્યાવરણ સંરક્ષણ માટે પ્રકૃતિની મહાપુજા એટલે ગુજરાતનો બીજો ઐતિહાસિક ૧૦૦૮ સામુહિક અગ્નિહોત્ર યજ્ઞ યોજાશે : આ કાર્યક્રમમાં જોડાઈને પર્યાવરણ, પ્રાણવાયુ અને ઘરનું વાતાવરણ સુરક્ષિત રાખી શકીએ તેનુ માર્ગ દર્શન અગ્નિહોત્રનુ વિશ્વનું કેન્દ્ર કાર્યાલય માધવ આશ્રમ ભોપાલનાં સંચાલિકા નલીની દીદી દ્વારા જાહેર આમંત્રણ :
" માધવ આશ્રમ - ભોપાલ પ્રેરિત" પર્યાવરણ પ્રાણવાયુ અને જીવ માત્રનાં કલ્યાણ માટે
ગુજરાત રાજ્યમાં બીજા "૧૦૦૮ સામુહિક અગ્નિહોત્ર"નું બજરંગપુર (વેરતીયા) ગામની
પાવન ભૂમિ પર તા.૨૨.૧૨.૨૦૨૪ રવિવારે સાંજે ૪.૦૦ થી ૬.૦૦ ભવ્ય આયોજન
#sanjsamachar #jamnagar
Ещё видео!