વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન કર્યું. પાકિસ્તાનને ભારતના આ પગલાની ટીકા કરી છે. પાકિસ્તાનનું કહેવું છે કે મસ્જિદની જગ્યાએ મંદિરનું નિર્માણ ભારતીય લોકતંત્રના ચહેરા પર એક દાગ છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલય એક અધિકારીક નિવેદનમાં કહ્યું છે કે એ જમીન જેની ઉપર બાબરી મસ્જિદ 500 વર્ષો સુધી ઊભી હતી ત્યાં રામમંદિરનું નિર્માણ નિંદનીય છે. ભારતીય સુપ્રીમ કોર્ટનો મંદિર નિર્માણની પરવાનગી આપતો ચુકાદો ભારતમાં વધતા બહુસંખ્યકવાદને દર્શાવે છે, એટલું જ નહીં એ પણ દર્શાવે છે કે કેવી રીતે ધર્મ ન્યાય ઉપર હાવી થઈ રહ્યો છે.
#ayodhyanews #rammandirupdate #ayodhyabhumipoojan
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : [ Ссылка ]
Facebook : [ Ссылка ]
Instagram : [ Ссылка ]
Twitter : [ Ссылка ]
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati
Ещё видео!