harsiddhi mata mandir ll koyla dungar harsiddhi mata mandir ll હરસિધ્ધિ માં નો ઇતિહાસ
આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયો Like કરી તમારા મિત્રો ને Share કરજો અને subscribe કરવાનું ભૂલતા નહિ બધા ને 🙏જય માતાજી ❤️ 🚩જય હરસિધ્ધિ માં 🚩
You Question ❓
Harsiddhi mata history
Harsiddhi mata temple porbandar Gujarat
Shri Krishna kuldevi harsiddhi Mata
Harsiddhi mata
Harsiddhi mata temple
Harsiddhi mata mandir
Harsiddhi mata aarti
Harsiddhi mata mandir Gujarat
Harsiddhi mata Ujjain
Harsiddhi mandir
Harsiddhi mata temple porbandar
Harsiddhi mata temple Dwarka
Koyla dungar harsiddhi mata mandir
Harshad Bhawani Mandir
કોયલા ડુંગર હરસિધ્ધિ માતા નું મંદિર
હર્ષદ ભવાની મંદિર
હરસિધ્ધિ માં નો ઈતિહાસ
કોયલા ડુંગર હરસિધ્ધિ માતા નો ઇતિહાસ
કોયલા ડુંગર હરસિધ્ધિ
કોયલા ડુંગર હરસિધ્ધિ મા ની વાર્તા
હરસિધ્ધિ કોયલા ડુંગર વાળી
કોયલા ડુંગર હર્ષદ ભવાની
વહાણવટી માતા નો ઇતિહાસ
હરસિધ્ધિ માતા ફોટા
હર્ષદ ભવાની મંદિર પોરબંદર
હર્ષદ ભવાની મંદિર
હરસિધ્ધિ માતા મંદિર
હરસિધ્ધિ માતા મંદિર ll હરસિધ્ધિ મંદિર નો ઇતિહાસ // કોયલા ડુંગર ll માતાજી ના પરચા ll travel ketan vlog
__🌼🌼 કોયલા ડુંગર હરસિધ્ધિ માતા મંદિર નો ઇતિહાસ 🌼 🚩
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું કલ્યાણપુર તાલુકાના હષેદ મુકામે આવેલા હરસિધ્ધિ માતાના મંદિર નું અનેરૂ મહાત્મય છે. આ
મંદિર દરિયા કિનારાની પાસે આવેલું એક પર્વત પર બનેલું છે .જે કોયલા ડુંગર તરીકે પ્રસિદ્ધ છે. કોયલા ડુંગરની ટોચે અને ડુગરની તળેટી માં એમ બંને જગ્યાએ માતાજીના મંદિરો છે .જેના દર્શન કરીને દરરોજ હજારો સંખ્યામાં ભક્તો માતાજી દર્શન કરી ને ધન્ય થાય છે.આ બંને મંદિર સાથે પોરાણિક કથા ઓ જોડાયેલી છે. હરસિધ્ધિ માને હર્ષદ.હશૅલ, હષેતુ, સિકોતેર અને વહાણવટી માતાજી નો નામો દ્વારા ઓળખાય છે,તેઓ ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી પણ છે,
🌼🌼🌼🚩 હરસિધ્ધિ માતા ની પ્રાગટ્ય કથા 🌼🌼🌼🚩
શ્રી કૃષ્ણ ભગવાનના કુળદેવી કહેવાતા હરસિધ્ધિ માતા નું કોયલા ડુંગર પ્રગટ કેવી રીતે થયુ,તેની કથા એવી છે કે બેટ દ્વારકામાં રહેતા શંખાસુર ને હણવા માટે ભગવાન શ્રી કૃષ્ણ એ તેમના કુળદેવી હરસિધ્ધિ માતા ની કોયલા ડુંગર પાસે પૂજા આજના કરી. શ્રીકૃષ્ણની ભક્તિથી પ્રસન થયેલી માતાજી કોયલા ડુંગર પર પ્રગટ થયા . અને શ્રી કૃષ્ણને કહ્યું કે તમે તો ત્રિભુવનના નાથ છો હવે શકિતમાન છો.છતા મને કેમ યાદ કરી. ત્યારે શ્રીકૃષ્ણએ માતાને વિનંતી કરી કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુર ને હણવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે. માતાજીએ વચન આપ્યું કે જ્યારે તમે છપ્પન કોટી યાદવો સાથે શંખાસુર ને હણવા જશો ત્યારે હું તમને મદદ કરવા આવી પહોંચીશ.માતાજી આશીર્વચન પ્રાપ્ત થતાં છપ્પન કોટી યાદવો અને શ્રીકૃષ્ણએ મળીને કોયલા ડુંગર ની ટોચ પર હરસિધ્ધિ માતાનું સ્થાપન કર્યું.કોયલા ડુંગર ની ટોચ પર હરસિધ્ધિ માતાજી મંદિર જવા માટે 400 જેટલા પગથિયા છે👉. Share in india
---------------------♥️-જય માતાજી-♥️----------------------------
Hashtags in description
👇
#harsidhhimatamandir
#Harsidhhimataphoto
#harsidhimatatemple
#travelketanvlog
#jaymataji
#jayharsidhhi
#Harsiddhimatahistory
#harsiddhi
#harsidhimata
#harsiddhimatatemple porbandar
#HarsidhhiTempleujjain
#HarsiddhimatatempleDwarka
#કોયલડુંગરનોઇતિહાસ
#કોયલાડુગર#
હરસિધ્ધિમાતા
#koylaDungar
Ещё видео!