Halo Javu Bagdana Dham | હાલો જાવું બગદાણા ધામ |Dhambha Titodiya | Rudra Digital
Presenting a New Gujrati Devotional Song Halo Javu Bagdana Dham ,in the Voice of Dharmendrasinh Chavda Penned By Dharmendrasinh Chavda And Music By Vishal Vagheshwari
Title : Halo Javu Bagdana Dham હાલો જાવું બગદાણા ધામ
Singer : Dhambha Titodiya
Lyrics : Dhambha Titodiya
Music : Vishal Vagheshwari
Recording : Madhuli Studio- Ajay Mevada
DOP&Edit : Vikram Gohil
Design: Sharad Makwana
Genre : Gujarati Devotional Song
Producer : J.v.Chavda
Lyrics:-
હાલો જાવું જાવું છે આજ બગદાણા ધામ
Halo Javu Javu Chhe Aaj Bagdana Dham
બજરંગદાસબાપાના દર્શનની હૈયે મને હામ
Bajrangdas Bapa Na Darshan Ni Haiye Mane Ham
બંડીધારીના દર્શન ની હૈયે ઘણી હામ
Bandidhari Na Darshan Ni Haiye Ghani Ham
હાલો જાવું જાવું છે આજ બગદાણા ધામ
Halo Javu Javu Chhe Aaj Bagdana Dham
1- હો ભર્યા છે ભંડાર જ્યાં અવિરત અન્નપૂર્ણાના
Ho Bharya Chhe Bhandar Jya Avirat Annpurna Na
હરદમ હરિહરની હાંકલું સંભળાય ન્યા
Hardam Harihar Ni Hanklu Sambhlay Nya
હો એક જ પાથરણે ઈ પરસાદ પીરસાઈ જ્યાં
Ho Ek J Pathrane E Parsad Pirsai Jya
અતિથિ અભિયાગતના હૈયાં રે હરખાય જ્યાં
Atithi Abhiyagat Na Haiya Re Harkhay Tya
હો રામરોટીનો મહિમા જગે ગુંજે એના નામ
Ho Ramroti No Mahima Jage Gunje Ena Naam
હાલો.....
Halo Javu ..
2- હો બગડની કાંઠે રૂડા મંદિર સોહાય ત્યાં
Ho Bagadni Kathe Ruda Mandir Sohay Tya
સત્ રે ધરમની એવી ધજાયું લહેરાય ત્યાં
Sat Re Dharam Ni Evi Dhajayu Laheray Tya
હો સત્સંગ કિર્તનની લહેરુંરે લૂંટાય ત્યાં
Ho Satsang Kirtan Ni Lahery Luntay Tya
સીતારામ સીતારામ એક જ નામ સંભળાય ન્યાં
Sitram Sitaram Naam Sambhlay Nya
ભજોમન રામચંદ્ર- કૃષ્ણચંદ્ર ભજવા એ જ નામ
Bhajoman Ramchandra Krushnachandra Bhajva E J Naam
હાલો જાવું...
Halo Javu...
હાલો જાવું જાવું છે આજ બગદાણા ધામ
Halo Javu Javu Chhe Aaj Bagdana Dham
#javubagdana
#halojavubagdana
#bagdana
#bapasitram
#dhambhatitodiya
#dhambhachavda
© Copyright : Rudra Digital
🙏બાપાસીતારામ
🙏જય મોગલ માઁ
🙏જય સોનલ માઁ
🙏જય રૂપલ માઁ
Ещё видео!