❖ અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા .
________________________________________
[ Ссылка ]
________________________________________
જે ના રમે એન અંબાના હમ !!Jakshan Dinesh Thakor !! New Song Gujarati 2024
[ Ссылка ]
___________________________________
SONG : જે ના રમે એન અંબાના હમ ( Je Na Rame Aen Amba na Sam)
SINGER : Jakshan Dinesh Thakor
MUSIC : Kishan Manekpura, Vijay Dabhi
RECORDING : Dm Studio Bhiladi
LYRICS : Viral Katara
Producer- Arvind Manekpura (9824690648)
DOP- Arvind Manekpura,
Editing - Vikram Damecha
________________________________________
Music Lebal -@Dinesh Thakor official ________________________________________
#trending_song_2024
#dinesh_thakor_new_song_2024
#Jakashan_dinesh_thakor
#dinesh_thakor_new_song_2023
#ambaji
#ambajisong
#gujarati
#dinesh_thakor_new_song
#trending_song_2022
#dinesh_thakor_sed_song
#dinesh_thakor_gujrati_song
#new_love_song
#desi_song
________________________________________
હે રમ ભાઇ રમ તું ડીજે માં રમ (3)
જે ના રમે એન અંબા ના હમ
એ રમ કાકી રમ તું ડીજે રમ
રમ કાકા રમ તુ ડીજે માં રમ
જે ના રમે નવ નવદુર્ગા ના હમ
હે જય બોલતા પાપ લાગે રે અમારું જય બોલવામાં સુ જાય સે તમારું (૩)
હે રમ મોમાં રમ તું ડીજે માં રમ
રમ ભોના રમ તું ડીજે માં રમ
જે ના રમે ગબ્બર વળી ના હમ
હો.. જે ના રમે એન માતાના હમ..
હો. ઇંસ્ટામાં માં તારો વિડિયો બનાવું
તારું સ્ટેટસ સ્ટોરી માં સડાવું
હો આ વિડિયો તો ટ્રેડિંગ માં જશે
મનની માનતા પૂરી થઈ જશે
હે ધરપડા વાળો કેમ્પ આગળ આવે કઢી અને ખીચડી ભક્તો ને જમાડે (૨)
Gj24 વાળા આજ તું બનાહ માં રમ
મેહોના વાળા તું બાનાહ માં રમ
..જે ના રમે એન અંબા ના હમ
હો જે ના રમે એન માતાના હમ..
હો કરેલા પાપ બધા અંબા બાળી નાખે હજારો હાથ માં ભક્તો માથે રાખે
હો... તમારા દુઃખ બધા દૂર થઈ જશે જે કોઈ હેડતા અંબાજી જશે
હો વિરલ કાત્રની કલમે લખાય સે દિનેશ ઠાકોર ગુણ માનાં ગાય સે ..
હે લાલ ટીશર્ટ વાળા રમે વાઇટ ટીશર્ટ વાળા રમ
ધોતિયા વાળા રમે પેન્ટ વાળા તું રમ જે ના રમે એન અંબા ના હમ
હો જે ના રમે એન અંબા ના હમ..
👉🏻 ❖ Do not forget to Like, Comment, Share and Subscribe toDinesh Thakor official Youtube Channel
❖ Pls Subscribe Our Channel , Like Videos , And Also Share Video With Your Friends Thank You.
❖ અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા .
________________________________________
❖ " Do Subscribe, Like And Share "
Ещё видео!