ચાલો... ભાષા સજ્જતા શીખીએ....
🌺 આ ચેનલ ની વિશેષતા 🌺
👉 આ ચેનલ પર ધોરણ છ થી આઠ ના ગુજરાતી વિષયના વ્યાકરણના તમામ મુદ્દાઓના video reels સ્વરૂપે ઉપલબ્ધ છે.
👉 ધોરણ છ થી આઠ ના ગુજરાતી વિષયના વ્યાકરણના તમામ મુદ્દાઓના સ્વનિર્મિત બનાવેલા TLM સમજાવતા વિડીયો ઉપલબ્ધ છે.
👉 વર્ગખંડમાં કરાવેલ ભાષા સજ્જતાની પ્રવૃત્તિના વિડીયો ઉપલબ્ધ છે.
👉 ટૂંક સમયમાં ગુજરાતી વ્યાકરણને સમાવેશ કરતી અવનવી રમતો ના વિડીયો મળતા રહેશે.
Like, share અને subscribe 😊
Ещё видео!