#gsssb #gsssbbharti2024 #gsssbbharti #gsssbrecruitment #gsssbrecruitment2024 #gsssbvacancy #gaunsevapasandgimandal #gaunsevapasandgimandalbharti #gaunsevapasandgimandalbharti2024 #gaunsevapasandgimandalrecruitment #gaunsevapasandgimandalrecruitment2024 #gaunsevapasandgimandalvacancy #gaunsevapasandgimandalapplyonline #gsssb2024 #gsssb_current_affairs #gsssb_exam #gsssbfee #gsssblastdate #gsssbapply #gsssbapplyonline #gsssbagelimit #gsssbexam #gsssbeducationqualification #gsssblastdate #gsssbvacancy2024
GSSSB Recruitment / Bharti 2024 | Advt. No. 237/202425 to Advt. No. 252/202425 | Gaun Seva Pasandgi Mandal Vacancy 2024
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
બ્લોક નં. ૨, પહેલો માળ, કર્મયોગી ભવન, સેક્ટર – ૧૦, ગાંધીનગર
જાહેરાત ક્રમાંક : ૨૩૭/૨૦૨૪૨૫ થી ૨૫૨/૨૦૨૪૨૫ અંગેની વિગતવાર સુચનાઓ
(વેબસાઇટ એડ્રેસ : [ Ссылка ])
બ્લોક નં. ૨, પહેલો માળ, કર્મયોગી ભવન, સેકટર - ૧૦, ગાંધીનગર જાહેરાત ક્રમાંક : ૨૩૭/૨૦૨૪૨૫ થી ૨૫૨/૨૦૨૪૨૫ (વેબસાઇટ એડ્રેસ : “[ Ссылка ]) મંડળ દ્વારા ગુજરાત સરકારના ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી, ગાંધીનગર હસ્તકના વર્ગ- ૩ના વિવિધ ૧૬ પ્રકારના તાંત્રિક સંવર્ગોની જગાઓ માટે ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને મેરીટના ધોરણે પસંદગી યાદી તૈયાર કરવા માટે OJAS ની વેબસાઇટ ઉપર ઓન-લાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https ://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તમામ સંવર્ગો માટે તા. ૦૧/૦૯/૨૦૨૪ બપો૨ના ૧૪- ૦૦ કલાકથી તા. ૧૫/૦૯/૨૦૨૪ ૨ાત્રીના ૨૩.૫૯ કલાક દરમ્યાન ઓન-લાઇન અરજી કરવાની રહેશે. પરીક્ષા ફી ઓન લાઇન ભરવા માટેની છેલ્લી તા. ૧૮/૦૯/૨૦૨૪ (૨૩-૫૯ કલાક) સુધીની રહેશે.
જાહેરાત ક્રમાંક, જગ્યાનું નામ અને કુલ જગ્યાઓ :
Advt. No. 237/202425, લેબોરેટરી ટેક્નીશીયન (રસાયણ જૂથ) : 29 Posts
Advt. No. 238/202425, લેબોરેટરી ટેક્નીશીયન (ભૌતિક જૂથ) : 21 Posts
Advt. No. 239/202425, લેબોરેટરી ટેક્નીશીયન (બાયોલોજી જૂથ) : 20 Posts
Advt. No. 240/202425, લેબોરેટરી ટેક્નીશીયન (ફોરેન્સીક સાયકોલોજી જૂથ) : 03 Posts
Advt. No. 241/202425, લેબોરેટરી આસીસ્ટન્ટ (રસાયણ જૂથ) : 13 Posts
Advt. No. 242/202425, લેબોરેટરી આસીસ્ટન્ટ (ભૌતિક જૂથ) : 09 Posts
Advt. No. 243/202425, લેબોરેટરી આસીસ્ટન્ટ (બાયોલોજી જૂથ) : 08 Posts
Advt. No. 244/202425, લેબોરેટરી આસીસ્ટન્ટ (ફોરેન્સીક સાયકોલોજી જૂથ) : 02 Posts
Advt. No. 245/202425, સાયન્ટીફીક આસીસ્ટન્ટ (રસાયણ જૂથ) : 07 Posts
Advt. No. 246/202425, સાયન્ટીફીક આસીસ્ટન્ટ (ભૌતિક જૂથ) : 36 Posts
Advt. No. 247/202425, સાયન્ટીફીક આસીસ્ટન્ટ (બાયોલોજી જૂથ) : 11 Posts
Advt. No. 248/202425, આસીસ્ટન્ટ એક્ઝામીનર ઓફ ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ : 16 Posts
Advt. No. 249/202425, સીનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ) : 05 Posts
Advt. No. 250/202425, જુનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ): 02 Posts
Advt. No. 251/202425, સર્ચર (ફિંગર પ્રિન્ટ) : 34 Posts
Advt. No. 252/202425, પોલીસ ફોટોગ્રાફર : 05 Posts
ઉમેદવારો તા. ૦૧/૦૯/૨૦૨૪ (બપોરના ૧૪-૦૦ કલાક) થી તા.૧૫/૦૯/૨૦૨૪ (સમય ૨૩-૫૯ કલાક સુધી) દરમ્યાન "https:// ojas.gujarat.gov.in" વેબસાઈટ પર ઓન-લાઈન અરજીપત્રક ભરી શકશે.
પરીક્ષા ફી ઓન લાઇન ભરવા માટેની છેલ્લી તા. ૧૮/૦૯/૨૦૨૪ (૨૩-૫૯ કલાક) સુધીની રહેશે.
ઉમેદવાર એક કરતાં વધુ જાહેરાત ક્રમાંક માટે ઉમેદવારી નોંધાવવા માંગતો હોય તો પ્રત્યેક જાહેરાત માટે અલગ અલગ Online Application કરવાની રહેશે.
એક જ જાહેરાત અન્વયે એક કરતાં વધુ અરજી કરનાર ઉમેદવારોના કિસ્સામાં સૌથી છેલ્લે કન્ફર્મ થયેલી અરજી માન્ય ગણીને તે સિવાયની બાકીની તમામ અરજીઓ રદ થશે.
વિશેષ વિગતો વિગતો માટે મંડળની વેબસાઇટ [ Ссылка ] પર મૂકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઇ લેવા જણાવવામાં આવે છે.
Official Notification : [ Ссылка ]
Apply Online : [ Ссылка ]
Ещё видео!