ગુજરાતમાં અહીં આવેલી છે માનતા પુરી કરતી બોરડી, ભગવાન સ્વામિનારાયણ અહીં બિરાજ્યા હતા
Rajkot Bordi: ભગવાન સ્વામિનારાયણ જ્યારે અહીંથી વિદાય લઈ રહ્યા હતા એ સમયે અહીંયા ગોપાળાનંદ સ્વામીએ તેમને પાઘડીમાં થોડા બોર આપ્યા હતા એ સમયે બોરડીમાં રહેલો કાંટો એ સાધુ પાઘડીમાં ભરાયો હતો જે બાદ એ સાધુ એ કહ્યું હતું કે, ખુદ ભગવાન બિરાજ્યા બાદ પણ તે તારો સ્વભાવ નથી છોડ્યો?
આ બોરડીએ 200 વર્ષ જૂની છે. વિક્રમ સવંત 1886 અને ફાગળ વદ પાચમના દિવસે અહીંયા ભગવાન સ્વામિનારાયણે આ બોરડી નીચે થોડા સમય માટે વસવાટ કર્યો હતો. તે સમયે ભગવાન સ્વામિનારાયણ સાથે ગુણાતીત સ્વામી, ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી સહિતના સંતો અહીંયા બિરાજયા હતા.
#harililamrut #harililamrutkatha #Shrihari #swaminarayan #hindu #trending #viral #satsang #dharmbhakti #swaminarayankatha #vadtal #vadtadham #gadhpur #ghanshyam #sahajanand #baps #status #story #knowledge #katha #dharmaprakashswami #rajkot #ahmedabad #bhuj #nnd200 #dholera #junagadh #gharsabha #prasad #Gondal #Akshar #akshardham #gunatitanandswami #gopalanandswamibijmantra #gopalanandswami #Bordi
Ещё видео!