આપણી ભાષાના પ્રસિદ્ધ કવિ શ્રી કૃષ્ણ દવે ની કવિતા માણવાનો મોકો ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ, ભાભર ખાતે મળ્યો. સમન્વય ની 94 મી રાજ્ય ગોષ્ઠિ ની પ્રથમ બેઠકમાં કવિની સાથે કવિતાના પ્રવાહમાં અમે મન ભરીને વહ્યાં.
મિત્રો, ખાસ ક્ષમા સાથે આપને કહેવાનું કે રેકોર્ડિંગમાં ત્રુટિ જરૂર છે પણ કવિને સાંભળવા તમને જરૂર ગમશે. કૃષ્ણ દવેએ પોતે જ કાર્યક્રમના પ્રારંભે જણાવ્યું છે કે કવિતા એ કાનની કળા છે. તો કાન દઈને સાંભળજો.
#કૃષ્ણદવે
#કૃષ્ણ_દવે_કવિ
Ещё видео!