અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા સંભાળી ત્યારબાદ...શરૂઆતિ વચનો આપ્યા છતાં...મહિલાઓના અધિકારો સતત પાછા ખેંચાઈ રહ્યાં છે, ત્યારે હાલ શું સ્થિતિ છે તેના પર જોઈએ આજની કવર સ્ટોરી.
અફઘાનિસ્તાનમાં હાલમાં તાલિબાન સુપ્રીમ કોર્ટે ઘોષણા કરી છે કે....મહિલાઓ ઇસ્લામિક શાસન હેઠળ...ન્યાયિક સેવાઓમાં કામ નહીં કરી શકે....આ ઘટનાએ મહિલાઓના અધિકાર માટે લડનાર ચળવળકારો માટે ચિંતા ઉભી કરી છે... તેમના મતે મહિલા જજ અને મહિલા વકિલોના આભાવે મહિલાઓ પોતાના કેસ લઈને આગળ નહીં આવે... આ અહેવાલમાં અમે અમુક લોકોની ઓળખ તેમની સુરક્ષા માટે છૂપાવી છે.
#afghanistan #taliban #afghanwomen #womeneducation
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : [ Ссылка ]
Facebook : [ Ссылка ]
Instagram : [ Ссылка ]
Twitter : [ Ссылка ]
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Ещё видео!